AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL રાહુલનો સ્ટારડમ, એક પોસ્ટ માટે લે છે લાખો, એક ડીલ માટે વસુલે છે કરોડો રૂપિયા

KL રાહુલ અનેક જાણીતા બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. તેમની લોકપ્રિયતા અને સ્ટાઈલને કારણે અનેક મોટી કંપનીઓ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરે છે.

| Updated on: Apr 08, 2026 | 2:45 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી KL Rahul ફક્ત મેદાન પર જ નહીં પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ મોટી કમાણી કરી રહ્યા છે. તેમની લોકપ્રિયતા અને સ્ટાઈલને કારણે અનેક મોટી કંપનીઓ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરે છે.

1 / 6
રિપોર્ટ મુજબ KL રાહુલ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ડીલ માટે અંદાજે ₹50 લાખથી ₹1 કરોડ સુધી ચાર્જ કરે છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર તેમની ભારે ફેન ફોલોઇંગ હોવાને કારણે તેઓ એક સ્પોન્સર્ડ Instagram પોસ્ટ અથવા રીલ માટે ₹25થી ₹30 લાખ સુધી વસૂલ કરે છે.

2 / 6
KL રાહુલ અનેક જાણીતા બ્રાન્ડ્સ સાથે જોડાયેલા છે. જેમાં Puma, BharatPe, boAt, Realme, Tata Nexon, Red Bull અને Boldfit જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ્સ સાથેના કરારો તેમની આવકમાં મોટો ફાળો આપે છે.

3 / 6
ખાસ કરીને મે 2025માં KL રાહુલ માટે એક મોટી સિદ્ધિ રહી, જ્યારે તેઓ Paul & Sharkના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પ્રથમ ભારતીય એથલીટ બન્યા. આ ડીલ તેમના આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા પ્રભાવને દર્શાવે છે.

4 / 6
તેમની કુલ સંપત્તિ (Net Worth) અંદાજે ₹100 કરોડ આસપાસ માનવામાં આવે છે. જેમાં IPL કોન્ટ્રાક્ટ (Delhi Capitals સાથે લગભગ ₹14 કરોડ), BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થતી આવકનો સમાવેશ થાય છે.

5 / 6
આ રીતે KL રાહુલ આજે ફક્ત ક્રિકેટર જ નહીં પરંતુ એક મજબૂત બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા છે. તેમની લોકપ્રિયતા અને માર્કેટ વેલ્યુ આવનારા સમયમાં વધુ વધવાની શક્યતા છે.

6 / 6

Shubman Gill બન્યા સૌથી મોંઘા યુવા બ્રાન્ડ એમ્બેસેડર ! એક એડ માટે વસૂલે છે કરોડો

Follow Us
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

g clip-path="url(#clip0_868_265)">