AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2026 : ગુજરાતથી જઈ રહ્યા છો કેદારનાથ, તો જાણી લો ક્યારે બંધ થશે કપાટ

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવેમ્બર 2026માં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ અલગ અલગ તારીખે બંધ થવા જઈ રહ્યા છે.

| Updated on: Oct 26, 2026 | 11:44 AM
Share
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા (Char Dham Yatra )નું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન કરવામાં આવે છે. માન્યતા છે કે, આ પવિત્ર ધામની યાત્રા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે.

1 / 9
દરવર્ષે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે આ યાત્રા કરતા હોય છે. જો તમે પણ વર્ષ 2026માં ચારધામની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારી પાસે વધારે સમય રહ્યો નથી. શિયાળાની શરુઆત થતાં જ ઉત્તરાખંડમાં ચારધામના કપાટ બંધ કરવામાં આવે છે.

2 / 9
ચારે ધામના કપાટ અલગ અલગ તારીખ પર બંધ થશે. ત્યારે જો તમે પણ માતા-પિતા સાથે ચારધામના યાત્રાનો પ્લાન કરી રહ્યા છો. તો તે પહેલા કપાટ બંધ થવાની તારીખ જાણી લે જો.

3 / 9
 આવી સ્થિતિમાં મુસાફરી કરવા જતા પહેલા કપાટ બંધ થવાની તારીખ અને સમય જાણવો મહત્વપૂર્ણ છે, જેથી તમે તે મુજબ તમારી સફરનું આયોજન કરી શકો.

4 / 9
તો તમને જણાવી દઈએ કે, વર્ષ 2026ની ચારધામ યાત્રા નવેમ્બરના મધ્ય સુધી ચાલશે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ અલગ-અલગ તિથિ પર બંધ થશે. ત્યારે જો તમે પણ  આ વર્ષે દર્શન કરવા માંગો છો. તો તારીખ નોંધી લો.

5 / 9
ગંગોત્રી ધામના કપાટ 10 નવેમ્બર 2026ના બપોરના 12.05 કલાકે બંધ થશે. કેદારનાથ ધામના કપાટ 11 નવેમ્બર 2026ના સવારે 8:30 કલાકે બંધ થશે.

6 / 9
તો યમુનોત્રી ધામના કપાટ ભાઈબીજ 11 નવેમ્બર ના સવારે 10:28 કલાકે બંધ થશે. બદ્રીનાથના કપાટ 16 નવેમ્બરના સાંજે 9:37 કલાકે બંધ થશે.

7 / 9
ચારધામ યાત્રા દરમિયાન, ભક્તો દેવી યમુના, માતા ગંગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે. એવું માનવામાં આવે છે કે સાચા હૃદયથી કરવામાં આવેલી યાત્રા વ્યક્તિને દુન્યવી આસક્તિઓને પાર કરીને મુક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.

8 / 9
આ જ કારણ છે કે, મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશ અને પડકારજનક હવામાન હોવા છતાં, દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ચારધામ યાત્રા પર નીકળે છે.  (All Photo : PTI)

9 / 9

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા

ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી

રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ

ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી

અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા

સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ

ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video

નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં

દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ

તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ

g clip-path="url(#clip0_868_265)">