AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB New Captain for IPL 2025 : RCBએ નવા કેપ્ટનની જાહેરાત કરી, આ ખેલાડી IPL 2025માં પ્રથમ ખિતાબ જીતવાની જવાબદારી સંભાળશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે કેપ્ટનના નામની જાહેરાત કરી છે.આ ખેલાડી IPL 2025માં પ્રથમ ખિતાબ જીતવાની જવાબદારી સંભાળશે.

| Updated on: Feb 13, 2025 | 12:34 PM
Share
IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો હટી ગયો છે. વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે કે બીજું કોઈ, તેનો જવાબ હવે મળી ગયો છે.

1 / 7
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. રજત પાટીદાર IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવો કેપ્ટન હશે.

2 / 7
આરસીબીની ટીમે આઈપીએલ 2025 માટે ટીમની કપ્તાનીની જવાબદારી 31 વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપી છે.

3 / 7
રજત પાટીદાર RCBનો 8મો ખેલાડી હશે. તેમના પહેલા કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને અભિનંદન પાઠવ્યા છે.

4 / 7
  IPLમાં RCBના પ્રદર્શનની વાત કરીએ તો, તે લીગની તે ટીમોમાંની એક છે જેણે અત્યાર સુધી એક પણ વખત ખિતાબ જીત્યો નથી.

5 / 7
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ની 17 સીઝનમાં 9 વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, જેમાંથી તે 3 વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ, ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આરસીબીએ 2009, 2011 અને 2016માં આઈપીએલ ફાઇનલ રમી હતી. RCB IPLમાં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 123મેચ જીતી છે.

6 / 7
જો આપણે 2025 ની IPL સીઝનમાં RCB ટીમની કેપ્ટનશીપ કરનાર રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા T20 લીગમાં અત્યાર સુધી IPLમાં 27 મેચ રમ્યો છે, જેમાં તેણે 24 ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે 34.74 ની સરેરાશથી કુલ 799 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 7 અડધી સદી અને એક સદીની ઇનિંગ જોવા મળી.

7 / 7

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમે છે. આરસીબીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">