AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5,000 રૂપિયાની SIP થી ભેગા થશે 5 કરોડ રૂપિયા, કેવી રીતે કામ કરે છે આ ફોર્મુલા, જાણો

મ્યુચ્યુઅલ ફંડ SIP લાંબા ગાળે 5 કરોડનું ભંડોળ બનાવવા માટે અસરકારક છે. સ્ટેપ-અપ SIP (દર વર્ષે રોકાણ વધારવું) અને કમ્પાઉન્ડિંગનો ફાયદો મહત્તમ વળતર આપે છે. ₹5,000 ની SIP વડે 5 કરોડ સુધી પહોંચાડી શકે છે.

| Updated on: Mar 04, 2026 | 4:04 PM
Share
મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) લાંબા ગાળે મોટું ભંડોળ બનાવવાનો અસરકારક માર્ગ માનવામાં આવે છે. SIP જેટલો લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે, તેટલો કમ્પાઉન્ડિંગનો વધુ ફાયદો મળે છે. આ કારણે લાંબા ગાળાના રોકાણમાં SIP રોકાણકારોને વધારે વળતર મેળવવામાં મદદરૂપ બને છે.

1 / 5
5000 રૂપિયાની SIP થી 5 કરોડનું ભંડોળ બનાવવા માટે સ્ટેપ-અપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડે છે. સ્ટેપ-અપ SIP એટલે કે દર વર્ષે તમારી SIP રકમમાં થોડો વધારો કરવો. જો તમે શરૂઆતમાં દર મહિને 5,000 રૂપિયાની SIP શરૂ કરો અને દર વર્ષે તેમાં 6 ટકા વધારો કરો, તો લાંબા ગાળે મોટું ભંડોળ તૈયાર થઈ શકે છે.

2 / 5
જો આ રોકાણ પર તમને સરેરાશ દર વર્ષે 15 ટકા વળતર મળે, તો લગભગ 30 વર્ષમાં તમારું ભંડોળ અંદાજે 5.28 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તે જ રીતે, જો સરેરાશ 12 ટકા વળતર મળે, તો લગભગ 35 વર્ષમાં તમારું ભંડોળ લગભગ 5.52 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

3 / 5
મ્યુચ્યુઅલ ફંડ SIP માં રોકાણ શરૂ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. SIP માં મળતું વળતર ક્યારેય સ્થિર હોતું નથી. SIPનું વળતર સંપૂર્ણપણે શેરબજારના પ્રદર્શન પર આધારિત હોય છે. જો બજારમાં વૃદ્ધિ થાય તો રોકાણ પર સારું વળતર મળી શકે છે, જ્યારે બજારમાં ઘટાડો થાય તો વળતર ઓછું પણ મળી શકે છે.

4 / 5
તેથી SIP ને હંમેશા લાંબા ગાળાના રોકાણ તરીકે જોવું જોઈએ. લાંબા ગાળે બજારના ઉતાર-ચઢાવનો અસર ઓછો થઈ જાય છે અને કમ્પાઉન્ડિંગનો ફાયદો વધુ મળે છે. ઉપરાંત SIPમાંથી મળેલા નફા પર રોકાણકારોને મૂડી લાભ કર (Capital Gain Tax) પણ ચૂકવવો પડે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

5 / 5

Stock Market : રોકાણકારો તૈયાર રહેજો, US માર્કેટમાં મોટો ખેલ.. 

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ

જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો

કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું

ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી

'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું

ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી

સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત

સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ

છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">