AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs PBKS : વિરાટ કોહલીએ IPL ફાઈનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ, શિખર ધવનને પાછળ છોડી બન્યો નંબર 1

IPL 2025ની સિઝન વિરાટ કોહલી માટે સારી રહી અને તેણે ફરી એકવાર 600થી વધુ રન બનાવ્યા. ઉપરાંત દર વખતની જેમ, આ વખતે પણ તેણે ઘણા રેકોર્ડ તોડ્યા. તે ફાઈનલમાં કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ આ સિઝનના અંત સુધીમાં તેણે બીજો મોટો રેકોર્ડ બનાવ્યો.

| Updated on: Jun 03, 2025 | 10:28 PM
Share
વિરાટ કોહલીએ IPL 2025માં 600થી વધુ રન બનાવ્યા. આ રીતે, તેણે પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પછી કોહલીએ પંજાબ કિંગ્સ સામે ફાઈન લેગ પર શોટ રમ્યો કે તરત જ તેના નામે IPLનો એક નવો રેકોર્ડ નોંધાઈ ગયો.

1 / 5
IPL ઈતિહાસમાં સૌથી સફળ બેટ્સમેન વિરાટ કોહલી પહેલાથી જ સૌથી વધુ રન અને સદીનો રેકોર્ડ ધરાવે છે. કોહલીએ 8,500થી વધુ રન બનાવ્યા છે અને 8 સદી પણ ફટકારી છે. પરંતુ હવે, આ સાથે કોહલીએ IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

2 / 5
ફાઈનલમાં પહેલા બેટિંગ કરવા આવેલી RCBની ચોથી ઓવરમાં કોહલીએ કાયલ જેમિસનના પહેલા બોલ પર ફાઈન લેગ તરફ શોટ રમ્યો. આ શોટ પર, બોલ સીધો બાઉન્ડ્રી પાર ગયો અને આ સાથે કોહલીના IPLમાં 769 ચોગ્ગા થયા. તેણે IPLમાં સૌથી વધુ 768 ચોગ્ગા ફટકારવાનો શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો હતો.

3 / 5
આ સિઝનની વાત કરીએ તો, વિરાટ કોહલીએ પહેલી મેચમાં અડધી સદી ફટકારીને શરૂઆત કરી હતી અને ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તે IPLમાં સૌથી વધુ વખત એટલે કે 5 વખત એક સિઝનમાં 600 થી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો.

4 / 5
આ સિઝનમાં પણ વિરાટ કોહલીએ ઘણા ચોગ્ગા ફટકાર્યા છે અને 66 ચોગ્ગા ફટકાર્યા છે. જોકે, આ યાદીમાં ટોચ પર ગુજરાત ટાઈટન્સના સ્ટાર યુવા ઓપનર સાઈ સુદર્શન છે, જેણે સૌથી વધુ 88 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે વિરાટ કોહલી 69 ચોગ્ગા સાથે બીજા સ્થાને છે. (All Photo Credit : PTI)

5 / 5

IPL 2025માં વિરાટ કોહલીએ દમદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">