AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025, Playoff scenario : 3 ટીમની સફર પૂર્ણ, હવે 7 ટીમ વચ્ચે ટોપ-4ની રેસનું આવું છે સમીકરણ

આઈપીએલ 2025ના પ્લેઓફની રોમાચંક જંગ શરુ થઈ ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ વરસાદના કારણે બહાર થઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની સ્થિતિ મજબુત છે. હવે ટોપ-4ની રેસમાં 7 ટીમ સૌથી આગળ છે.

| Updated on: May 06, 2025 | 11:43 AM
Share
 ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025ના પ્લેઓફમાં પહોંચવાની રેસ હવે વધુ રસપ્રદ બની છે. અત્યારસુધી 3 ટીમ આઈપીએલની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે.

1 / 6
સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બાદ રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની છે.

2 / 6
 હજુ 7 ટીમ પાસે હજુ પણ ટોપ-4માં પહોંચવાની તક છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ હજુ પણ સૌથી આગળ છે પરંતુ પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્લેઓફની રેસમાં સ્થાન બનાવવા માટે ટકકર થશે.

3 / 6
સાત ટીમ હાલમાં ટોપ પર છે. તેમાં આરસીબી પ્રથમ સ્થાને બીજા સ્થાને પંજાબ કિંગ્સની ટીમ,ત્રીજા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ અને ચોથા સ્થાને ગુજરાત ટાઈટન્સની ટીમ છે. તો પાંચમાં સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છઠ્ઠા સ્થાને કેકેઆરની ટીમ છે.

4 / 6

5 / 6
આરસીબી, પંજાબ અને મુંબઈનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. એક સ્થાન માટે ગુજરાત,દિલ્હી, કેકેઆર અને લખનૌ વચ્ચે ટકકર રહેશે.

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી

સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો

કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ

ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો

અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા

ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર

ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video

રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા

g clip-path="url(#clip0_868_265)">