AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: RR vs DCની ચાલુ મેચમાં અચાનક 4 4 6 4 6 1 ના આંકડા પડતાં દિલ્હીના ફિલ્ડરો જોતાં રહી ગયા, અંતિમ ઓવરમાં થયો આ કમાલ

IPL 2024 માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની 9 મી મેચ રમાઈ, સવાઈ માન સિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે સાંજે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે RR vs DC મેચમાં ટોસ જીત્યો છે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ કરી. રિષભ દિલ્હી કેપિટલ્સ માટે તેની 100મી મેચ રમી રહ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે દિલ્હીને જીતવા 186 રનનો ટાર્ગેટ આપ્યો જોકે આ મેચમાં રિયાન પરાગે ધૂમ મચાવી હતી. છેલ્લી ઓવરમાં જાદુઇ આંકડો બનાવ્યો હતો.

| Updated on: Mar 28, 2024 | 11:26 PM
Share
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો શરૂ, યશસ્વી અને બટલર ક્રિઝ પર પહોંચ્યા હતા. પહેલી ઓવરમાં માત્ર 4 રન આવ્યા કારણ કે ખલીલ અહેમદની મજબૂત બોલિંગ કરી રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ માત્ર 5 રન બનાવી થયો આઉટ, મુકેશ કુમારે રાજસ્થાન રોયલ્સને પહેલી સફળતા અપાવી.

1 / 6
12 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર ત્રણ વિકેટે 77 રન હતો. અશ્વિન 16 બોલમાં ત્રણ સિક્સર ફટકારી 27 રન અને પરાગ 19 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો હતો. બંને વચ્ચે 28 બોલમાં 41 રનની ભાગીદારી હતી.

2 / 6
આ બાદ IPL 2024 માટે રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગને નવી ભૂમિકા આપી છે. કેપ્ટન સંજુ સેમસને પહેલા જ મેચમાં કહ્યું હતું કે રિયાન પરાગ ચોથા નંબર પર રમવા જઈ રહ્યો છે. પ્રથમ મેચમાં પણ તે આ સ્થિતિમાં રમવા આવ્યો હતો અને જોરદાર ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો. બીજી મેચમાં તેણે પોતાની ભૂમિકા સારી રીતે ભજવી અને દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર અડધી સદી ફટકારી.

3 / 6
આટલું જ નહીં તેણે IPLમાં પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ પણ રમી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ સતત બીજી મજબૂત ઇનિંગ્સ હતી, જે સારા સ્ટ્રાઇક રેટ સાથે આવી હતી.

4 / 6
રિયાન પરાગે 34 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પ્રબળ રીતે દિલ્હી કેપિટલ્સ સામે તેની અડધી સદી પૂરી કરી હતી. આઈપીએલ ઈતિહાસમાં પરાગની આ ત્રીજી અડધી સદી છે અને તેણે આ મેચમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પણ રમી હતી.

5 / 6
છેલ્લી મેચની વાત કરીએ તો તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 29 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 44 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ વચ્ચે રિયાન પરાગે છેલ્લી ઓવરમાં મજબૂત રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરના આંકડા પર નજર કરવામાં આવએ તો 4 4 6 4 6 1 .. મળી 25 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તમામ ફિલ્ડરો સ્ટેચ્યૂ થયા એમ એટલા માટે કહી શકાય કારણ કે, રિયાને ફટકારેલા છગ્ગા ચોગ્ગા ફિલ્ડરો પોતાની જગ્યા પરથીજ જોતાં રહી ગયા.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">