IPL 2024 : શું વિરાટ કોહલી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે ? નીતા અંબાણી સાથે લાંબી વાત કરી

કોહલી ડગઆઉટ પાસે MI માલિક નીતા અંબાણી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હવે, તેનાથી એવી અટકળો વધી છે કે કોહલી આવતા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની યોજના બનાવી શકે છે.

| Updated on: Apr 12, 2024 | 1:44 PM
આરસીબીની ટીમને સતત 5 મેચમાં હાર મળી ચુકી છે. મુંબઈની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં આરસીબીને 7 વિકેટથી હાર આપી હતી. આ જીતનો હિરો જસપ્રીત બુમરાહ રહ્યો હતો. તેમણે કુલ 5 વિકેટ લીધી હતી.

1 / 5
આઈપીએલ 2024ની 25 મેચ રમાઈ ચુકી છે પરંતુ આરસીબીની ટીમે હજુ તેનું સારું પ્રદર્શન દેખાડ્યું નથી. આરસીબીની ટીમને સતત 5મી હાર મળી છે. આરસીબીની ટીમે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા.જેના જવાબમાં મુંબઈની ટીમે 3 વિકેટ ગુમાવી 199 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો.

2 / 5
મેચ બાદ તરત જ તમામ ખેલાડીઓ એક બીજા સાથે હાથ મળાવતા જોવા મળ્યા. બાદમાં વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી એક સાથે જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ આ દરમિયાન વિરાટ કોહલી સાથે ખુબ લાંબી વાત કરી હતી. આ વાતચીતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
  હાર બાદ RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ફોટો જોઈ કેટલાક લોકો કહી રહ્યા છે કે, વિરાટ કોહલી આઈપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી શકે છે.

4 / 5
લોકો આવી ચર્ચા એટલા માટે પણ કરી રહ્યા છે કે, મુંબઈના પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા  આકાશ અંબાણીની ગાડીમાં પ્રેક્ટિસ કરવા આવ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, ટીમ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપથી ખુશ નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ

હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર

ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO

g clip-path="url(#clip0_868_265)">