AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ગુજરાત ટાઈટન્સ પાંચ મેચ રમશે, જાણો અમદાવાદમાં કેટલી મેચો રમાશે

IPL 2024ની 17મી સિઝનના પહેલા સેશનની તારીખો જાહેર થઈ ગઈ છે. 22 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન કુલ 21 મેચો રમાશે. જેમાં 2022 ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમ કુલ પાંચ મેચો રમશે. આ પાંચ મેચો કઈ ટીમ સામે હશે અને અમદાવાદમાં કેટલી મેચો યોજાશે. તેનો જવાબ તમને આ આર્ટિકલમાં મળશે.

| Updated on: Feb 22, 2024 | 8:31 PM
Share
IPL 2024માં હાલ જાહેર કરેલ શેડ્યૂલ મુજબ કુલ 22 મેચો રમાશે. જેમાં ગુજરાત ટાઈટન્સની ટીમ કુલ પાંચ મેચો રમશે.

1 / 6
ગુજરાત ટાઈટન્સની એક મેચ ચેન્નાઈ અને એક મેચ લખનૌમાં રમાશે. જ્યારે GT હોમ ગ્રાઉન્ડ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચો રમશે.

2 / 6
ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 24 માર્ચે રમાશે. જેમાં ગુજરાતની સામે ટીમનો પૂર્વ કેપ્ટન હાર્દિક પંડયા હશે.

3 / 6
ગુજરાત ટાઈટન્સની બીજી મેચ 26 માર્ચે ચેન્નાઈમાં ધોનીની ટીમ સામે યોજાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે જ ગત વર્ષે ફાઈનલમાં ગુજરાતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

4 / 6
ગુજરાત ટાઈટન્સ ત્રીજી મેચ 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અને ચોથી મેચ 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ બંને મેચો અમદાવાદમાં રમાશે.

5 / 6
ગુજરાત ટાઈટન્સ પાંચમી અને પ્રથમ શેડ્યૂલની અંતિમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે લખનૌમાં ટકરાશે.

6 / 6
Follow Us
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">