AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આજે 5th T20I સીરિઝની છેલ્લી મેચ, હેમિલ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ કેવો છે જાણો

IND vs NZ 5th T20I: ભારતે સીરિઝની પહેલી ત્રણ મેચ જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડને પહેલી જીત ઓકલેન્ડમાં ચોથી ટી20આઈમાં મળી હતી. પાંચમી ટી20 હવે હેમિલ્ટનમાં છે, જ્યાં બંને ટીમોના રેકોર્ડ બરાબરી પર છે.

| Updated on: Nov 01, 2026 | 11:45 AM
Share
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝની પાંચમી મેચ 1 નવેમ્બરે આજે રમાઈ રહી છે. આ સીરિઝની ચાર મેચો બાદ, ટીમ ઈન્ડિયા 3-1થી આગળ છે.

1 / 8
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે બે ટી20 મેચ રમાઈ છે. જેમાંથી એક મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી, જ્યારે બીજી મેચ ભારતે સુપર ઓવરમાં જીતી હતી.

2 / 8
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 35 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આમાંથી ભારતે 20 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 12 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચેની ત્રણ મેચ ટાઇમાં પરિણમી હતી, જેમાંથી બે સુપર ઓવરમાં ગઈ હતી અને ભારતની જીત થઈ હતી.

3 / 8
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે. છેલ્લી ચાર મેચો પર નજર કરીએ તો, ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયર ટોસ માસ્ટર રહ્યો છે. શ્રેયસ અય્યરે ટોસ જીત્યો છે.

4 / 8
 ગ્લેન ફિલિપ્સે ભારત સામેની વર્તમાન લીરિઝમાં સારા ફોમમાં છે, તેણે પહેલી ચાર મેચમાં 276 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. જો તે વધુ 15 રન બનાવે છે, તો તે પાંચ મેચની T20 સીરિઝમાં ન્યુઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. જો તે 56 રન બનાવે છે, તો તે વિશ્વ રેકોર્ડ તોડી નાખશે.

5 / 8
ટીમ ઈન્ડિયા સીરિઝનો અંત જીત સાથે કરવાનો લક્ષ્ય રાખશે. તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો. તેના વિશે જાણો

6 / 8
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચનું ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે.

7 / 8
જો તમે આ મેચ મફતમાં જોવા માંગતા હો, તો ભારત-ન્યુઝીલેન્ડ સીરિઝની મેચોનું DD સ્પોર્ટ્સ ચેનલ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. તમે DD ફ્રી ડિશ કનેક્શનનો ઉપયોગ કરીને પાંચમી T20 મેચ તમારા ટીવી પર મફતમાં લાઈવ જોઈ શકો છો.

8 / 8

આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video

Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા

ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ

આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video

g clip-path="url(#clip0_868_265)">