AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી પરિવાર પાસેથી ખરીદેલું ઘર પત્ની ગૌરીએ ડિઝાઈન કર્યું, 300 કરોડના ઘરમાં રહે છે 5 વ્યક્તિઓ

શાહરુખ ખાન બોલિવુડનો સૌથી પૈસાદાર અભિનેતાઓના લિસ્ટમાં નંબર-1 પર છે. તેમજ અરબપતિઓના ક્લબમાં સામેલ છે. ફિલ્મોમાં એક્ટિંગ સિવાય જાહેરાત, પ્રોડક્શન હાઉસથી લઈ આઈપીએલમાં સારી કમાણી કરે છે.

| Updated on: Nov 02, 2026 | 11:27 AM
Share
બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનનો આજે જન્મદિવસ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાનના નામથી ફેમસ છે. દિલ્લીથી મુંબઈ ઓળખ મેળવનાર શાહરુખ ખાને નાના પડદાંથી બોલિવુડમાં સફળતા મેળવવા મોટી મહેનત કરી છે. પોતાની એક્ટિંગથી દેશ જ નહી વિદેશમાં પણ મોટી ફેન ફોલોઈંગ બનાવી છે.

1 / 8
માત્ર એક્ટિંગના મામલે જ શાહરુખ ખાન આગળ નથી. તેનો અંદાજે એ વાત પરથી પણ લગાવી શકાય કે, તે ભારતનો સૌથી પૈસાદાર અભિનેતાઓના લિસ્ટમાં પહેલા નંબર પર છે. શાહરુખ ખાન આજે 61મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. કરોડો દિલ પર રાજ કરે છે.

2 / 8
શાહરુખ ખાનની કુલ સંપત્તિ એક રિપોર્ટ મુજબ 12,490 કરોડ રુપિયા છે. અભિનેતા શાહરુખ ખાન બોલિવુડનો કિંગ છે. તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ છે. તેનું મુંબઈમાં આલીશાન ઘર આવેલું છે. જેનું નામ મન્નત છે.

3 / 8
આ વિસ્તાર શહેરના પોશ વિસ્તારમાં આવે છે. આ બંગલાની કિંમત 300 કરોડ રુપિયા છે. જેમાં અનેક લક્ઝરી સુવિધાઓ છે. સ્વીમિંગ પુલથી લઈ જીમ સહિતની અનેક સુવિધાઓ આવેલી છે.

4 / 8
શાહરૂખ ખાને આ બંગલો 2001 માં આશરે13 કરોડમાં ખરીદ્યો હતો. આજે, આ બંગલાની અંદાજિત કિંમત 300 થી 350 કરોડ હોવાનું કહેવાય છે.

5 / 8
આ ઘર શાહરુખ ખાને એક ગુજરાતી પારસી પરિવાર પાસેથી ખરીદ્યું હતુ.

6 / 8
શાહરૂખ ખાનનું વૈભવી ઘર 'મન્નત' એક ખૂબ જ ફેમસ બંગલો છે જે મુંબઈના બાંદ્રા (પશ્ચિમ) માં બેન્ડસ્ટેન્ડ ખાતે અરબી સમુદ્રની સામે આવેલો છે.

7 / 8
શાહરૂખની પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને મન્નતને ફરીથી ડિઝાઇન કરી છે, જે તેને માત્ર મુંબઈ જ નહીં પરંતુ વિશ્વના 10 સૌથી સુંદર અને મોંઘા ઘરોમાંનું એક બનાવે છે. (ALL Photo: PTI)

8 / 8

બોલિવુડના કિંગ શાહરૂખ ખાનનો આજે છે જન્મ દિવસ, પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું

વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા

Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું

અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા

પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન

બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત

ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે

સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ

મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">