AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today : દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો કડાકો ! 10 દિવસમાં સોનું ₹5840 અને ચાંદી ₹25000 સસ્તી

છેલ્લા 10 દિવસમાં ઉતાર-ચઢાવ વચ્ચે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹5840 અને 22 કેરેટના સોનાના ભાવમાં ₹5050નો ઘટાડો થયો છે. આ 10 દિવસ દરમિયાન 24 ઓક્ટોબર અને આજે 1 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે ચાલો જાણીએ.

| Updated on: Nov 01, 2026 | 8:55 AM
Share
આજે સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સૌથી પહેલાં સોનાની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં ઉતાર-ચઢાવ વચ્ચે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹5840 અને 22 કેરેટના સોનાના ભાવમાં ₹5050નો ઘટાડો થયો છે. આ 10 દિવસ દરમિયાન 24 ઓક્ટોબર અને આજે 1 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 24 ઓક્ટોબર ઉપરાંત 26થી 28 ઓક્ટોબર દરમિયાન સોનાના ભાવમાં વધારો નોંધાયો હતો. બાકીના દિવસોમાં સોનાની ચમક ફીકી પડી હતી.

1 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,030 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,450 છે.(ફોટો ક્રેડિટ- File Image)

2 / 7
 હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,450 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,38,880 છે.(ફોટો ક્રેડિટ- File Image

3 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,38,930 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,350 છે. (ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હવે ચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં આવેલી સુસ્તી અને મોટા પાયે નફાવસૂલીએ ચાંદીના ભાવને નીચે ધકેલ્યા છે. છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં ₹25000નો ઘટાડો થયો છે. છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદીના ભાવમાં ₹25000નો ઘટાડો નોંધાયો છે. 23 ઓક્ટોબરના રોજ ₹5000ના ઘટાડા બાદ ચાંદીના ભાવ સતત 5 દિવસ સુધી સ્થિર રહ્યા હતા. જોકે, ત્યારબાદ સતત 3 દિવસ એટલે કે 29થી 31 ઓક્ટોબર દરમિયાન 1 કિલો ચાંદીના ભાવમાં ₹20000નો ઘટાડો થયો હતો.

5 / 7
ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સોના-ચાંદીની ચમક ફીકી પડી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિઓ પણ કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ લાવી રહી છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં વધારો કરી શકે છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, ઓક્ટોબરની નીતિ બેઠકમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ ભવિષ્યમાં દર વધારવાના સંકેતો જરૂર આપવામાં આવ્યા હતા.

6 / 7
 ભારતમાં પણ ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ઓક્ટોબરની શરૂઆતમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. સામાન્ય રીતે જ્યારે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા હોય અથવા વ્યાજદર ઊંચા રહેતા હોય ત્યારે સોનાની માંગ અને તેની ચમક પર દબાણ જોવા મળે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video

જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ

પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો

g clip-path="url(#clip0_868_265)">