AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિનેમા હોલની સીટો હંમેશા લાલ કેમ હોય છે ? જાણો તેની પાછળનું કારણ

તમે બધાએ ક્યારેક ને ક્યારેક સિનેમાઘરોમાં ફિલ્મ જોવા ગયા હશો. તમે જોયું હશે કે, મોટાભાગના સિનેમાઘરોમાં ખુરશીઓ લાલ રંગની હોય છે, પણ શું તમે આ પાછળનું કારણ જાણો છો?

| Updated on: Nov 01, 2026 | 11:35 AM
Share
 જ્યારે કોઈ નવી ફિલ્મ આવે છે. તો લોકોને પહેલા જ દિવસે આ ફિલ્મ સિનેમામાં જોવાનો ઉત્સાહ હોય છે. તો કેટલાક લોકો એવા હોય છે. જેઓ રજાના દિવસે ફિલ્મ જોવા માટે જાય છે. સિનેમા હોલમાં ફિલ્મ જોવાનો અનુભવ શાનદાર હોય છે.

1 / 7
જો તમે પણ સિનેમા હોલમાં ફિલ્મ જોવા માટે જાવ છો. તમે અસંખ્ય ફિલ્મો સિનેમા હોલમાં જઈને જોઈ હશે પરંતુ શું તમે ક્યારેય એ વાત નોટિસ કરી કે, બધા સિનેમા હોલની ખુરશી લાલ રંગની કેમ હોય છે. આની પાછળ સાચું કારણ શું છે. ચાલો જાણીએ.

2 / 7
તમે ગમે તેટલા સિનેમાહોલમાં ફિલ્મ જોવા ગયા હશો. બધાની ખુરશી લાલ રંગની જ હશે. તો તમે ક્યારેય વિચાર્યું કે, આ લાલ રંગની જ કેમ હોય છે. આજે આપણે જાણીશું.

3 / 7
 આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ હોવાનું કહેવામાં આવે છે. લાલ એક એવો રંગ છે. જે રોશની થતાં દુર થઈ જાય છે. જ્યારે ફિલ્મ ચાલું હોય ત્યારે બધી લાઈટ બંધ થઈ જાય છે. માત્ર સ્ક્રીન પર રોશની જોવા મળે છે.

4 / 7
જો ખુરશીનો રંગ અન્ય કોઈ રાખવામાં આવે તો. લોકોનું ધ્યાન ભટકી જાય છે. આ કારણે થિયેટરમાં ખુરશીનો રંગ લાલ હોય છે.જેનાથી અંધારામાં ખુરશીનો રંગ આંખ પર ન આવે. લોકોનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મમાં રહે.

5 / 7
આ સિવાય અન્ય એક કારણ એ પણ છે કે, લાલ રંગ સિનેમા હોલની ભવ્ય દેખાડે છે. આ સાથે લોકોમાં ઉત્સાહ પણ વધે છે.

6 / 7
18મી અને 19મી સદીમાં, યુરોપિયન થિયેટર અને ઓપેરા હાઉસમાં લાલ રંગ રાજાશાહી, સંપત્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક હતો. પાછળથી, સિનેમા હોલોએ પણ એ જ શાહી અને ભવ્ય પરંપરા અપનાવી.

7 / 7

Breaking News : નીતા અંબાણીએ NMACC ખાતે ‘ધ લાઇબ્રેરી’ લોન્ચ કરી, બોલિવુડ સ્ટાર હાજર રહ્યા અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video

Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા

ડેકોરા ગ્રુપનાબિલ્ડરને બર્થ ડે પાર્ટી આપવી મોંઘી પડી, 38 સામે ફરિયાદ

આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video

g clip-path="url(#clip0_868_265)">