AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today : સપ્તાહના પહેલા દિવસે સોનામાં ફરી ઘટાડો! ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો ભાવ

સ્થાનિક બજારની સાથે વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) પ્રતિ ઔંસ $3,880.97 પર ટ્રેડ થઈ રહ્યું છે.

| Updated on: Nov 02, 2026 | 8:56 AM
Share
દેશમાં નવા સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 2 નવેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,39,020 પ્રતિ 10 ગ્રામ થયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગત સપ્તાહ દરમિયાન 24 કેરેટ સોનું ₹3,700 સુધી અને 22 કેરેટ સોનું ₹3,400 સુધી સસ્તું થયું હતું.

1 / 7
સ્થાનિક બજારની સાથે વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) પ્રતિ ઔંસ $3,880.97 પર ટ્રેડ થઈ રહ્યું છે. ગત સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવમાં 2.9%નો ઘટાડો નોંધાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે હાલ રોકાણકારોએ સાવચેતી રાખવાની જરૂર છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,020 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,440 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,290 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,38,870 છે.(ફોટો ક્રેડિટ- File Image

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,38,920 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,340 છે. (ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 2 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ ₹1,99,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. ગત સપ્તાહ દરમિયાન ચાંદી ₹20,000 સસ્તી થઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ $49 છે.

6 / 7
ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે કાચા તેલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સોના-ચાંદીની ચમક ફીકી પડી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિઓ પણ કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ લાવી રહી છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો વ્યાજદરમાં વધારો કરી શકે છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, ઓક્ટોબરની નીતિ બેઠકમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ ભવિષ્યમાં દર વધારવાના સંકેતો જરૂર આપવામાં આવ્યા હતા.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું

વિરમગામના લિયા ગામમાં ડિમોલિશન દ્વારા 50 દબાણો દૂર કરાયા

Breaking News : ભાવનગરની હોટેલમાં જુગારધામ ઝડપાયું

અમદાવાદમાં કરિયાણું લેવા ગયેલા લોકો અચાનક DJના તાલે ઝૂમ્યા

પાટીદારના દીકરાઓને લઈને ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન

બનાસકાંઠામાં જળસંકટ, ખેતી પર માઠી અસર, સરેરાશ વાવેતર ઘટવાની ભીતિ

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત

ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે

સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ

મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">