(Credit Image : instagram)

01   : November

 હોલીવુડ સિંગર નિક જોનાસનો પરિવાર જુઓ

નિક જોનાસ ભારતના જીજાજી અને જમાઈ તરીકે ફેમસ છે

જમાઈ

(Credit Image :  instagram)

 નિકોલસ જેરી જોનાસનો જન્મ 16  સપ્ટેમ્બર 1992ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

નિક જોનાસ એક અમેરિકન ગાયક, ગીતકાર, સંગીતકાર અને અભિનેતા છે

સિંગર

(Credit Image :  instagram)

નિક જોનાસના ભાઈઓ જો અને કેવિન છે

ભાઈ

(Credit Image :  instagram)

નિકના પિતા ગીતકાર અને સંગીતકાર , માતા શિક્ષક રહી ચૂકી છે

માતા-પિતા

(Credit Image :  instagram)

નિકને એક નાનો ભાઈ ફ્રેન્કી છે

ભાઈ

(Credit Image :  instagram)

નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ 2018માં લગ્ન કર્યા

લગ્ન

(Credit Image :  instagram)

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને એક દીકરી છે

દીકરી

(Credit Image :  instagram)

પુત્રી માલ્તી મેરી ચોપરાનો જન્મ સરોગસી દ્વારા થયો છે

માલ્તી મેરી

(Credit Image :  instagram)