AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું ફરી જોવા મળશે રોહિત શર્માનું એ જ તોફાની રૂપ ? વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમવા માટે રોહિત તૈયાર!

રોહિત શર્મા મુંબઈની ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને જાણ કરી દીધી છે કે તેઓ ડિસેમ્બરમાં યોજાનારી 50 ઓવરની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં રમશે.

| Updated on: Nov 01, 2026 | 8:58 AM
Share
રોહિત શર્મા હવે માત્ર એક જ ફોર્મેટમાં રમે છે. આવી સ્થિતિમાં 2027ના ODI વર્લ્ડ કપ પહેલાં પોતાની મેચ ફિટનેસ જાળવી રાખવા માટે તેમનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. (Image Source | PTI)

1 / 7
વિજય હજારે ટ્રોફી ટૂર્નામેન્ટ 14 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી રમાશે. મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિત શ્રીલંકા સામેની વનડે સિરીઝ બાદ વિજય હજારે ટ્રોફીમાં વાપસી કરશે. જોકે, તે હજુ નક્કી થયું નથી કે રોહિત આ ટૂર્નામેન્ટમાં કેટલી મેચ રમશે. (Image Source | PTI)

2 / 7
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું કે રોહિત શર્માએ તેમનો સંપર્ક કરીને કહ્યું છે કે શ્રીલંકા સિરીઝ પૂરી થયા બાદ તેઓ વિજય હજારે ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે. સૂત્રએ વધુમાં જણાવ્યું કે રોહિત પોતે બાદમાં જણાવશે કે તેઓ કેટલી મેચ રમવા માગે છે. (Image Source | PTI)

3 / 7
શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝ 13 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી રમાશે. ત્યાં સુધીમાં મુંબઈની ટીમ પોતાની ત્રણ મેચ રમી ચૂકી હશે. શ્રીલંકા સિરીઝ પૂર્ણ થયા બાદ મુંબઈની આગામી મેચ 21 ડિસેમ્બરે સર્વિસિસ સામે રમાશે. આ મેચમાં રોહિત શર્માની વાપસી થઈ શકે છે. (Image Source | PTI)

4 / 7
ઉલ્લેખનીય છે કે તેના થોડા દિવસો બાદ એટલે કે 3 જાન્યુઆરીથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. આથી શક્યતા છે કે રોહિત શર્મા વિજય હજારે ટ્રોફીમાં 3થી 4 મેચ રમી શકે છે. (Image Source | PTI)

5 / 7
રોહિત શર્મા ગયા વર્ષે પણ વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી બે મેચ રમ્યો હતો. સિક્કિમ સામેની મેચમાં તેણે 94 બોલનો સામનો કરીને 155 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. (Image Source | PTI)

6 / 7
જોકે, ત્યારબાદ ઉત્તરાખંડ સામેની મેચમાં તેઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા અને શૂન્ય રને આઉટ થયો હતો. રોહિત શર્માએ અત્યાર સુધી પોતાની 364 લિસ્ટ-A મેચની કારકિર્દીમાં 39 સદીની મદદથી કુલ 14,517 રન બનાવ્યા છે. (Image Source | PTI)

7 / 7

આ પણ વાંચો, શું ધોનીની જેમ ટીમ સંભાળી લીધી ? ધ્રુવ જુરેલની આ શાનદાર ઇનિંગે જીતી લીધા ક્રિકેટપ્રેમીઓના દિલ !

Follow Us
આજનું રાશિફળ: કારકિર્દીમાં નવી તકો ખુલશે, ભાગ્યનો મળશે ભરપૂર સાથ

ગુજરાતમાં માવઠા અને વાવાઝોડાની આગાહી: અંબાલાલ પટેલનું અનુમાન

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, મગફળીનો પાક બરબાદ, ખેડૂતોને ભારે નુકસાન

CEC સામે વિપક્ષનો મોક મહાભિયોગ: વોટર લિસ્ટ વિવાદ પર સામસામે આક્ષેપ

ભેંસાણમાં માવઠાને કારણે મગફળી અને સોયાબિનના પાકને વ્યાપક નુકસાન- Video

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થવાની વકી- Video

દિવાળી પહેલાં જ ખેડૂતો પર આફત, તૈયાર પાક પલળતાં ફરી વળ્યું પાણી! Video

જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
જેતપુર માર્કેટ યાર્ડમાં મગફળી પલળી
અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ

પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો AMCનો દાવો

g clip-path="url(#clip0_868_265)">