Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: CSK vs MI વચ્ચેની મેચમાં માહીનો કમાલ-રોહિતની ધમાલ, પરંતુ આ 4 બોલ બન્યા મુંબઈની હારનું કારણ

છેલ્લી ઓવરમાં 500ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ્સે રોહિત શર્માની ઝળહળતી સદીએ તબાહી મચાવી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેની અર્ધસદીના આધારે 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. રોહિત શર્માની તોફાની ફિફ્ટી બાદ પણ મુંબઈની ટીમ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. જોકે આ એક ઓવરના 4 બોલ મુંબઇ માટે ભારે પડ્યા હોય તેમ કહેવામાં આવે તો ખોટું નથી.

| Updated on: Apr 15, 2024 | 6:41 PM
રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થયો હતો. છેલ્લી ઓવરમાં 500ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ્સે રોહિત શર્માની ઝળહળતી અડધી સદીને ઢાંકી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેની અર્ધસદીના આધારે 4 વિકેટે 206 રન બનાવ્યા હતા.

1 / 8
રોહિત શર્માની તોફાની સદી બાદ પણ મુંબઈની ટીમ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. રોહિતની IPL કરિયરમાં બીજી સદી છે. રવિવારની ચેન્નાઈ સામેની મેચમાં મુંબઇની હાર થઈ પરંતુ રોહિતે રંગ રાખ્યો હતો. તેણે 63 બોલમાં 105 રન કર્યા હતા.

2 / 8
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

3 / 8
શરૂઆતમાં ઓપનિંગ કરવા આવેલા અજિંક્ય રહાણેની વિકેટ મેળવીને ટીમે સારી શરૂઆત કરી હતી. ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટ પડ્યા બાદ મેદાનમાં ઉતરીને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જોકે બાદમાં તેને શિવમ દુબેનો સાથ મળ્યો. ઋતુરાજ 69 રન જ્યારે શિવમે અણનમ 66 રન બનાવ્યા હતા.

4 / 8
ચેન્નાઈ સામે 207 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહેલી મુંબઈ માટે ઓપનર રોહિત શર્માએ પોતાની શૈલીમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે માત્ર 30 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી પણ તેણે સતત રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

5 / 8
મથીશા પથિરાનાએ એક જ ઓવરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમારે થર્ડ મેન પર મુસ્તાફિઝુર રહેમાનનો શાનદાર કેચ લીધો હતો. આ બાદ 18 મી ઓવરમાં પણ ત્રીજા બોલે પથિરાનાએ એક વિકેટ લીધી હતી. આ સાથે ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. જેને પ્લેયર ઓફ ધ મેચ આપ્યો હતો.

6 / 8
મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, આ મેચમાં બેટિંગ કરતી વખતે માહીએ જે સ્ટાઈલમાં 20 રન બનાવ્યા તે ફેન્સ ભૂલી શકે તેવી શક્યતા નથી.

7 / 8
આ 20મી ઓવર ખુદ મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયા બોલિંગ કરી રહ્યા હતા. આ બોલિંગમાં Wd, 4, Wd, W, 6, 6, 6, 2, જેવા બોલ ફેંક્યા હતા. જેમાં ધોનીએ 4 જ બોલમાં 20 રન ફટકાર્યા હતા. જોકે હવે મુંબઇની પણ 20 રને હાર થઈ છે.

8 / 8
Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ

સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા

હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી

માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા

હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત

વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત

રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">