AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની છે બાસ્કેટબોલ ખેલાડી, 6 ફૂટ 4 ઇંચ ઊંચા ખેલાડી ઈશાંત શર્માનો પરિવાર જુઓ

ઇશાંત શર્માએ 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે અને તે ભારત માટે સૌથી સફળ ઝડપી બોલરોમાંના એક છે, જેને 2020 માં અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.ઈશાંત શર્માના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Apr 17, 2026 | 6:57 AM
Share
ઇશાંત શર્માનો જન્મ 2 સપ્ટેમ્બર 1988ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જેણે ટેસ્ટ, ODI અને T20I માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે 6 ફૂટ 4 ઇંચ ઊંચો છે

1 / 12
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા 38 વર્ષનો છે. તેમણે પશ્ચિમ દિલ્હીથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેઓ 100 થી વધુ ટેસ્ટ મેચ રમનારા થોડા ભારતીય ફાસ્ટ બોલરોમાંના એક છે.જમણા હાથનો ફાસ્ટ-મીડિયમ બોલર છે.

2 / 12
ઇશાંત શર્માનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
ઘણીવાર તેને "લયબદ્ધ" બોલર માનવામાં આવે છે, ચોકસાઈને પ્રાથમિકતા આપે છે, તે હજુ પણ સૌથી ઝડપી ભારતીય બોલરોમાંનો એક છે જેમણે ઘણી વખત 150 કિમી/કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી છે.

4 / 12
2020માં ભારત સરકારે તેને ક્રિકેટમાં તેની ઉત્કૃષ્ટ સિદ્ધિને માન્યતા આપવા માટે અર્જુન એવોર્ડ એનાયત કર્યો છે. ઈશાંત શર્મા 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો.

5 / 12
ફેબ્રુઆરી 2021માં, ઇંગ્લેન્ડ સામેની સીરિઝ દરમિયાન ઇશાંતે ટેસ્ટ ક્રિકેટમાં તેની 300મી વિકેટ લીધી હતી. તેને ભારતીય ક્રિકેટના મહાન પેસર્સમાંથી એક માનવામાં આવે છે.

6 / 12
ઇશાંત ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી માટે રમે છે અને 14 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 68 વિકેટ લીધી છે,જેમાં દિલ્હીએ ચોથા દિવસે બરોડાને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ડ્રો થયેલી મેચના શરૂઆતના દિવસે બરોડા સામે પાંચ વિકેટ લેવાનો સમાવેશ થાય છે.

7 / 12
ઇશાંતે 2006માં ભારતની અંડર-19 ટીમ સાથે ઇંગ્લેન્ડ અને 2006-07માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. તેણે ભારત માટે ત્રણ યુવા ટેસ્ટ અને છ યુવા વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

8 / 12
2008માં ઓસ્ટ્રેલિયામાં તેના મજબૂત પ્રદર્શનના આધારે, ઇશાંત શર્માને ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓના ઓક્શમાં કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા 950,000 ની   બોલી પર ખરીદવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કોઈપણ બોલર માટે ચૂકવવામાં આવેલી સૌથી વધુ રકમ હતી.

9 / 12
ઇશાંત શર્મા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમ્યો હતો.

10 / 12
ડિસેમ્બર 2018માં તેને 2019 ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓના ઓક્શમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

11 / 12
ઇશાંત શર્મા બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. 10 ડિસેમ્બર 2016 ના રોજ, તેમણે ભારતીય બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">