AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાંગડા કરી વર્લ્ડકપની ટ્રોફી લેવા પહોંચી હરમનપ્રીત કૌર ,જુઓ પરિવારમાં કોણ કોણ છે?

ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ થયો છે. તેનો જન્મ પંજાબના મોગામાં થયો હતો અને તે એક ઓલરાઉન્ડર અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટન છે.હિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરની 89 રનની ઈનિંગ રમી હતી

| Updated on: Nov 03, 2025 | 9:21 AM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને વિશ્વની સૌથી ખતરનાક ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે.તો આજે આપણે હરમનપ્રીતના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

1 / 12
મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 12
હરમનપ્રીત કૌરે વિશ્વ ક્રિકેટમાં પોતાનું અને ભારતીય ક્રિકેટનું ગૌરવ વધારીને તેને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન, તે ભારતીય મહિલાઓ માટે પ્રેરણા પણ બની છે.

3 / 12
હરમનપ્રીત કૌરના કરિયરની વાત કરીએ તો, પંજાબની આ ખેલાડીએ તેના 20મા જન્મદિવસના એક દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

4 / 12
8 માર્ચ, 1989ના રોજ જન્મેલી હરમનપ્રીતે 7 માર્ચ, 2009ના રોજ ODI ક્રિકેટમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે તેણીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું,

5 / 12
2014માં પહેલીવાર ટેસ્ટ ક્રિકેટ રમી હતી. આજ સુધી, હરમનપ્રીતે 149 ODI મેચોમાં 4,069 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 19 અડધી સદીનો સમાવેશ થાય છે.

6 / 12
 તેમણે31 વિકેટ પણ લીધી છે. ભારત માટે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં એક સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે અને 32 વિકેટ લીધી છે.

7 / 12
કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ પંજાબના મોગામાં હરમંદર સિંહ ભુલ્લર વોલીબોલ અને બાસ્કેટબોલ ખેલાડી અને સતવિંદર કૌર, ગૃહિણીને ત્યાં થયો હતો.  તેના માતાપિતા શીખ છે.

8 / 12
 તેની નાની બહેન હેમજીત, અંગ્રેજી સ્નાતક છે અને મોગાની ગુરુ નાનક કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરે છે.તેના પિતા જે જ્યુડિશલ કોર્ટમાં ક્લાર્ક હતા, હરમન પ્રીત જ્યારે આ રમત રમવાનું શરૂ કર્યું ત્યારે તે તેના પ્રથમ કોચ હતા.

9 / 12
મોગામાં તેના નિવાસસ્થાનથી 30 કિલોમીટર દૂર જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડેમીમાં જોડાયા પછી તે ક્રિકેટમાં જોડાઈ, જ્યાં તેમણે કમલદીશ સિંહ સોઢી હેઠળ તાલીમ લીધી હતી.

10 / 12
હરમનપ્રીતે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પુરુષો સાથે રમતી હતી.

11 / 12
તમને જણાવી દઈએ કે,હરમનપ્રીત નોકઆઉટ વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.વર્ષ 2014માં, હરમનપ્રીત કૌરને ભારતીય રેલ્વેમાં નોકરી મળી હતી. જેના કારણે તે મુંબઈ આવી હતી.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">