AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: નિફ્ટી હજુ કેટલો ઘટશે ? કયા લેવલથી રિકવરી આવવાની શક્યતા છે ?

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઘટાડાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે. સામાન્ય રીતે યુદ્ધ કે વૈશ્વિક અસ્થિરતાને આનું કારણ માનવામાં આવે છે પરંતુ ટેકનિકલ વિશ્લેષણ મુજબ નિફ્ટીના આ ઘટાડા પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 3:39 PM
Share
09 માર્ચ 2026 ના રોજ નિફ્ટી 23,697.80 નો લો (Low) હિટ કરી ચૂક્યો છે. હવે આ લેવલથી તે હજુ 500 થી 1,000 પોઈન્ટ્સ નીચે જવાની શક્યતા ધરાવે છે.

1 / 5
આમ તો યુદ્ધ, જીઓ-પોલિટિકલ ટેન્શનને આનું કારણ માનવામાં આવે છે પરંતુ માર્કેટને ઝડપથી ઉપર જવા માટે કે ઝડપથી નીચે પડવા માટે કોઈને કોઈ બહાનું મળી જ જાય છે. હકીકતમાં, 15 એપ્રિલ 2025 ના રોજ નિફ્ટીએ આશરે 280 પોઈન્ટ્સનું ગેપ-અપ (Gap up) ઓપનિંગ આપ્યું હતું.

2 / 5
શેરબજારના વણલખ્યો નિયમ (Unwritten rule) મુજબ, ગમે ત્યારે ગેપ-અપ કે ગેપ-ડાઉન થયું હોય, તેને કોઈને કોઈ દિવસે ભરાવું (Fill થવું) પડે છે. 15 એપ્રિલ 2025 ના રોજ જે ગેપ-અપ થયું હતું, તે 11 મહિના વીતી ગયા હોવા છતાં ભરાઈ શક્યું નહોતું. હવે યુદ્ધે માર્કેટને આ ગેપ ભરવાની તક આપી છે.

3 / 5
નિફ્ટી તેના ઓલ-ટાઇમ હાઈ (All Time High) લેવલથી 10% કરતા વધુ કરેક્ટ થઈ ચૂક્યો છે અને તે 26,373 ના ઓલ-ટાઇમ હાઈથી ઘટીને 23,700 ના લેવલ સુધી આવી ગયો છે.

4 / 5
ટૂંકમાં, હવે 15 એપ્રિલ 2025 ના 22,923.90 ના લેવલ સુધી પહોંચવામાં માત્ર 750-800 પોઈન્ટ્સ જ બાકી રહ્યા છે. આનો અર્થ એ થયો કે, નિફ્ટીમાં હવે હજુ 750-800 પોઈન્ટ્સ વધુ ઘટવાની શક્યતા છે, જે આ જ મહિનામાં સરળતાથી થઈ શકે છે.

5 / 5

આ પણ વાંચો: જાણો 20 વર્ષનું ગણિત અને રોકાણની એવી ‘માસ્ટર સ્ટ્રેટેજી’ જે તમને અપાવશે ₹2 કરોડથી વધુનું વળતર

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ

મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર

સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત

ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું

રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર

શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર

અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન

g clip-path="url(#clip0_868_265)">