AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs OMA : શાહીન આફ્રિદીથી આ મામલે પાછળ રહેલો અભિષેક શર્મા હવે તોડશે વર્લ્ડ રેકોર્ડ

એશિયા કપ 2025માં શાહીન આફ્રિદી અને અભિષેક શર્મા વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, જેમાં ભારતીય ઓપનર વિજયી બન્યો. જોકે, તે એક બાબતમાં શાહીન આફ્રિદીથી પાછળ છે. આગામી મેચમાં અભિષેક પાસે આફ્રીદીને પાછળ છોડવાની અને નવો રેકોર્ડ બનાવવી તક છે.

| Updated on: Sep 18, 2025 | 9:45 PM
Share
એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી મેચમાં અભિષેક શર્માએ શાહીન આફ્રિદીને જોરદાર ફટકાર્યો હતો, પરંતુ હવે આ ફાસ્ટ બોલર ભારતીય ઓપનરથી આગળ નીકળી ગયો છે. આફ્રિદી જે બાબતે અભિષેકથી આગળ નીકળી ગયો છે તે ખૂબ આશ્ચર્યજનક છે.

1 / 7
શાહીન શાહ આફ્રિદી ભલે તેની બોલિંગ માટે જાણીતો હોય, પરંતુ આ ખેલાડી છગ્ગા ફટકારવાની દોડમાં અભિષેકથી આગળ છે. અભિષેકે એશિયા કપમાં અત્યાર સુધી 2 મેચમાં 5 છગ્ગા ફટકાર્યા છે, તો બીજી તરફ શાહીન આફ્રિદીએ ટુર્નામેન્ટમાં 6 છગ્ગા ફટકાર્યા છે.

2 / 7
શાહીન આફ્રિદીએ એશિયા કપ 2025માં બોલ સાથે ખાસ સારું પ્રદર્શન કર્યું નથી, પરંતુ તેની બેટિંગ ચર્ચાનો વિષય બની છે. તેણે આ ટુર્નામેન્ટમાં ત્રણ મેચમાં બેટિંગ કરી છે, અને ત્રણેયમાં અણનમ રહ્યો છે. શાહીને 206થી વધુના સ્ટ્રાઈક રેટથી 64 રન બનાવ્યા છે.

3 / 7
અભિષેક શર્માએ 30.50ની સરેરાશથી 61 રન બનાવ્યા છે, જેનો અર્થ એ છે કે અભિષેકના શાહીન કરતા ઓછા રન છે. શાહીને ટીમ ઈન્ડિયા સામે અણનમ 33 રન અને UAE સામે અણનમ 29 રન બનાવ્યા હતા.

4 / 7
અભિષેક શર્મા પોતાની બંને ઈનિંગ્સથી નિરાશ થશે. કારણ કે તેને સારી શરૂઆત મળી હતી પણ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો ન હતો. આ જ કારણ છે કે ઓમાન સામેની મેચ પહેલા અભિષેક શર્મા પોતાની બેટિંગ પર સખત મહેનત કરતો જોવા મળ્યો હતો.

5 / 7
અભિષેક શર્મા પાસે ઓમાન સામેની મેચમાં વર્લ્ડ રેકોર્ડ તોડવાની તક છે. અભિષેકે T20માં 18 ઈનિંગ્સમાં 46 સિક્સ ફટકારી છે. જો તે તેની આગામી ઈનિંગમાં ચાર સિક્સ ફટકારે છે, તો તે સૌથી ઓછી ઈનિંગ્સમાં 50 સિક્સર ફટકારનાર બેટ્સમેન બની જશે.

6 / 7
જો અભિષેક શર્મા 14 બોલમાં ચાર સિક્સ ફટકારે છે, તો તે T20માં સૌથી ઓછી બોલમાં 50 સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ બની જશે. ફિલ સોલ્ટે 320 બોલમાં પચાસ સિક્સ ફટકારી છે, જ્યારે અભિષેકે અત્યાર સુધી 305 બોલ રમ્યા છે. (All Photo Credit : PTI / GETTY)

7 / 7

એશિયા કપ 2025માં ફરી ભારત-પાકિસ્તાનની થશે ટક્કર. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">