IND vs NZ: રોહિત શર્મા કેપ્ટન તરીકે જ નહી પરંતુ બેટ્સમેનના રુપમાં પણ ન્યુઝીલેન્ડ સામે રહ્યો દમદાર, મેળવી આ સિદ્ધીઓ, જાણો

રોહિત શર્મા (Rohit Sharma) એ સુકાની તરીકે અત્યાર સુધી ન્યુઝીલેન્ડ (New Zealand) સામે 7 મેચ રમી છે. જેમાં 51.33ની એવરેજ અને 146.66ની સ્ટ્રાઈક રેટથી 308 રન બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 10:01 AM
 રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં સૌથી મોટા રણવિર તરીકે ઉભરી આવ્યો હતો. 3 મેચની સિરીઝમાં તેની એવરેજ 53, સ્ટ્રાઈક રેટ 154.37 અને બેગમાં કુલ રન 159 હતા. આ 3 મેચમાં તેણે 2 અડધી સદી ફટકારી હતી. આ જ કારણ હતું કે તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.

1 / 6
રોહિત શર્માએ સુકાની તરીકે અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સામે 7 મેચ રમી છે. જેમાં 51.33ની એવરેજ અને 146.66ની સ્ટ્રાઈક રેટથી 308 રન બનાવ્યા છે. કિવી ટીમ સામેની પ્રથમ 4 મેચમાં રોહિત ન્યૂઝીલેન્ડમાં સુકાની હતો.

2 / 6
ન્યુઝીલેન્ડ સામેની વર્તમાન ટી20 સીરીઝમાં 159 રન બનાવતા રોહિત શર્માએ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. તે ન્યૂઝીલેન્ડ સામે કેપ્ટન તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર ખેલાડી બન્યો. હવે તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 30 ફિફ્ટી વત્તા સ્કોર બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

3 / 6
આ સિરીઝમાં રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલમાં પણ 150 સિક્સર પૂરી કરી હતી. આવું કરનાર તે પ્રથમ એશિયન ખેલાડી બન્યો. ટેસ્ટમાં 50+ સિક્સર, ODIમાં 100+ અને T20I માં 150+ સિક્સર ધરાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો.

4 / 6
તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 પ્લસ સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. જો કે તે આ કારનામું કરનાર વિશ્વનો સૌથી ઝડપી ખેલાડી છે. રોહિતે માત્ર 404 ઇનિંગ્સમાં 450 સિક્સર ફટકારી હતી.

5 / 6
T20I માં કેપ્ટન તરીકે સૌથી નાની ઇનિંગ્સમાં 50 સિક્સર મારવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે છે. આ સિવાય તે T20I મેચમાં 11 વખત 5 કે તેથી વધુ છગ્ગા મારનાર ખેલાડી પણ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

g clip-path="url(#clip0_868_265)">