હિટમેન ક્રિકેટર રોહિત શર્માનો સંપર્ક કરવા અહીં જાણો સમગ્ર વિગત
હાલના દિવસોમાં ક્રિકેટએ ભારતમાં સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ રમત છે. હર કોઈ વ્યક્તિને કોઈ ને કોઈ મોટા સ્ટારને મળવાની ઈચ્છા ધરાવતા હોય છે. ત્યારે હાલમાં ક્રિકેટરો પણ કોઈ સ્ટાર થી કમ નથી. તમે જો આ ક્રિકેટરોનો સંપર્ક કરવાં માગો છો તો અહીં આ અહેવાલમાં તમામ વિગતો આપવામાં આવી છે. એટલે કે અહીં જણાવ્યા અનુસાર આપ ઇમેઈલ દ્વારા તમે ક્રિકેટરોનો સંપર્ક સરળતાથી કરી શકશો. રોહિત શર્માના મેનેજરનો સંપર્ક કરી તમે તેને તમારા કાર્યક્રમોમાં પણ બોલાવી શકો છો.

The never before 'accident' with Rohit Sharma finally happened in 2023 (File)

તેણે 09 નવેમ્બર 2013 ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામે રમીને તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે મેચમાં રોહિતે 177 રનની ઈનિંગ રમી હતી. તેણે 108 ODI મેચો પછી ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે તેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 23 જૂન 2007 ના રોજ આયર્લેન્ડ ક્રિકેટ ટીમ સામે શરૂ થઈ હતી.

હવે વાત કરીયે રોહિત શર્મા સાથે મુલાકાતની તો સૌ કોઈને આ ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરવાની ઈચ્છા અવશ્ય હોય છે. આ સાથે જો તમે આ ક્રિકેટરોને કોઈ ઈવેન્ટમાં બોલાવવા માંગો છો તો આ અહેવાલ તમારા માટે ખૂબ મહત્વનો છે. અહીં અમે આપને જણાવીશું કે આ ક્રિકેટરોને કઇ રીતે તમે તમારી ઈવેન્ટમાં બોલાવી શકો.

કોઈ પણ મોટા ક્રિકેટરો કે સ્ટાર હોય તો તેમનું આ પ્રકારનું તમામ કામકાજ કે ઈવેન્ટ મેનેજમેન્ટ તેમના મેનેજર કરતાં હોય છે. ત્યારે રોહિત શર્માને ઈવેન્ટમાં બોલાવવા માટે પણ તમારે તેના મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. જે વધુ માહિતી તમે https://riseworldwide.in/ પર જઈ મેળવી શકો છો.

આ મેનેજમેન્ટ ટિમ સાથે તમે ફક્ત પ્રોફેશનલ વાતચીત કરી શકશો. કારણ કે આ તમામ વાતચીત તમારી ક્રિકેટરના મેનેજર સાથે થશે.
