AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ મહિકા શર્મા અઠવાડિયામાં એક દિવસે કરે છે ઉપવાસ, પોતે કર્યો ખુલાસો

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડ મહિકા શર્માએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. મહિકા શર્મા મોડર્ન હોવાની સાથે ધાર્મિક પણ છે. તે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરે છે. તેણે આ વાત ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરી હતી.

| Updated on: Oct 15, 2025 | 10:35 PM
Share
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં તેના અંગત જીવનને કારણે સમાચારમાં છે. હાર્દિકે 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2024માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેણે તાજેતરમાં જ તેની નવી ગર્લફ્રેન્ડનો ખુલાસો કર્યો છે. હાર્દિકે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિકા શર્મા સાથેનો ફોટો શેર કરીને તેના સંબંધને જાહેર કર્યો છે.

1 / 5
માહિકા શર્મા અભિનેત્રી અને મોડેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્દિક અને માહિકાના સંબંધોના સમાચારો વહેતા થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં માલદીવમાં મહિકા શર્મા સાથે પોતાનો 32મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો. ત્યારથી, તે ચર્ચામાં છે.

2 / 5
મહિકા શર્મા મોડર્ન હોવાની સાથે ધાર્મિક પણ છે. તેણીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો કે તે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરે છે, જેનાથી બધાને આશ્ચર્ય થયું. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર એક ચાહકના પ્રશ્નનો જવાબ આપતી વખતે આ ખુલાસો કર્યો.

3 / 5
હકીકતમાં, મહિકા શર્માના એક ચાહકે તેને ઈન્સ્ટાગ્રામ પર પૂછ્યું કે શું તે ઉપવાસ કરે છે. જવાબમાં, મહિકા શર્માએ લખ્યું, "હા, હું દર મંગળવારે ઉપવાસ કરું છું. ઉપવાસના દિવસોમાં, હું કસરત કરતી નથી. જો હું શૂટિંગ કરી રહી હોઉં, તો હું નાળિયેર પાણી અથવા કોમ્બુચા પીઉં છું. નહિંતર, મારો દિવસ સંપૂર્ણપણે સામાન્ય છે, જેમાં ચાલવું અને નિયમિત પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, પરંતુ હું ફક્ત પાણી પીઉં છું."

4 / 5
માહિકા શર્મા દિલ્હીની રહેવાસી છે. તેણી પાસે ઇકોનોમિકસ એન્ડ ફાઈનાન્સની ડિગ્રી છે. તેણીએ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેણીએ "ઈનટુ ધ ડેઝર્ટ" અને "પીએમ નરેન્દ્ર મોદી" ફિલ્મમાં અભિનય કર્યો છે. તેણીએ મનીષ મલ્હોત્રા, અનિતા ડોંગરે અને તરુણ તાહિલિયાની જેવા ફેમસ ડિઝાઈનરો માટે રેમ્પ વોક પણ કર્યું છે. (PC : instagram / mahiekasharma )

5 / 5

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે રિલેશનશિપને લઈ ફરી ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા સાથે જોડાયેલ તમામ સમાંકાહ્ર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'

ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ

ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video

અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે

વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં

તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video

રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ

આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ

સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ

g clip-path="url(#clip0_868_265)">