Happy Birthday MS Dhoni: ધોનીના નામ ખૂબસૂરત યુવતીઓ સાથે જોડાયેલા રહ્યા, આ અભિનેત્રીએ કર્યો હતો ખુલાસો

મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આમ તો આ નામને લઇને ક્રિકેટને માટે ખૂબ ચર્ચા રહી છે. પરંતુ મિસ્ટર સસ્પેન્સ ના અફેયર સસ્પેન્સની પણ ચર્ચાઓ છવાયેલી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 1:41 PM
મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) એ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ રાખ્યો ત્યાર થી તે ક્રિકેટના મેદાનમાં છવાયેલો રહ્યો છે. જોકે મેદાનની બહાર પણ તે ચર્ચાઓમાં ખૂબ રહ્યો છે. તે તેના લાંબા વાળ થી લઇને કથિત ગર્લફ્રેન્ડને લઇને પણ ચર્ચાઓમાં રહ્યો છે. ધોની સાથે કેટલીક જાણીતી મહિલાઓના નામ જોડાયા હતા.

1 / 8
ધોની ના નામ ભલે ક્યાંય જોડવામાં આવ્યા હોય, પરંતુ તેણે લગ્ન પોતાની બાળપણની મિત્ર સાક્ષી રાવત સાથે કર્યા હતા. જોકે આમ છતાં પણ ધોનીના અફેયર્સ ને લઇને આજે પણ વાતો થતી રહે છે. એવી કેટલીક યુવતીઓના વિશે બતાવીશુ કે જેમનુ નામ ધોની સાથે જોડાયુ છે.

2 / 8
બોલીવુ઼ડમાં જેનુ નામ રહ્યુ છે તે અભિનેત્રી દિપીકા પાદુકોણનુ (Deepika Padukone) નામ પણ ધોની સાથે જોડાયેલુ રહ્યુ છે. દિપીકા તે સમયે ઇન્ડસ્ટ્રીઝમાં નવી હતી અને ધોની ક્રિકેટની દુનિયામાં ઉભરતો સ્ટાર હતો.

3 / 8
ધોની અને દિપીકા  પાદુકોણ એ એક શો દરમ્યાન રેમ્પ વોક પણ  કર્યો હતો. જે દરમ્યાન બંનેના અફેયરની ચર્ચા પણ રહી હતી. જોકે બંને એ આ અંગે ક્યારેય કંઇ પણ કહ્યુ નથી. જોકે આ વાત ધીરે ધીરે દબાઇ ગઇ હતી.

4 / 8
ધોનીના જીવન પર એક ફિલ્મ બની હતી, જેનુ નામ 'એમએસ ધોની ધ અનટોલ્ડસ્ટોરી' હતુ જેમાં દર્શાવાયુ હતુ કે, ધોની પ્રિયંકા ઝા નામ ની યુવતી ને ખૂબ પ્રેમ કરતો હતો. જે ફિલ્મમાં બતાવવામાં આવ્યુ હતુ કે, એક અકસ્માતમાં તેનુ મોત નિપજ્યુ હતુ. જેના થી ધોની ખૂબ નિરાશ હતો. ફિલ્મમાં તે પાત્રનો અભિનય દિશા પટની (Disha Patni) એ નિભાવ્યો હતો.

5 / 8
ધોની નુ નામ સાઉથ ની એક જાણીતી ખૂબસૂરત અભિનેત્રી રાય લક્ષ્મી (Rai Laxmi)સાથે જોડાયુ હતુ. તે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની બ્રાન્ડ એમ્બેસેડર હતી. જેમના અફેયરના સમાચારો 2008 ના દરમ્યાન ચર્ચામાં આવ્યા હતા. રાય લક્ષ્મીએ ધોની અને તેના સંબંધો ને લઇ વાત પણ કહી હતી. તેણે કહ્યુ હતુ, હું એમ માનવા લાગી છુ કે, ધોની સાથેનો મારો સંબંધ એક એવો દાગ કે નિશાન છે, જે લાંબા સમય સુધી નહી હટે.

6 / 8
રાય લક્ષ્મી એ આગળ કહ્યુ, હું આશ્વર્યમાં છુ કે, લોકો પાસે હજુ પણ તે અંગે વાત કરવા માટે ઉર્જા છે. ધોની બાદ મારા ત્રણ ચાર રિલેશન રહ્યા છે, પરંતુ તેની પર કોઇએ ધ્યાન નથી આપ્યુ. હું તેને સારી રીતે જાણુ છુ, પરંતુ પરંતુ ખ્યાલ નહી તેને રિલેશનશીપ કહુ કે નહી. કારણ કે વાત બની જ નહોતી. અમે એકબીજાનુ સન્માન કરીએ છીએ. તે આગળ વધી ચુક્યો લગ્ન કરી લીધા. કહાની ખતમ.

7 / 8
એક વધુ અભિનેત્રીનુ નામ પણ ધોની સાથે ચર્ચામં રહ્યુ હતુ. તે નામ છે ગઝની ફેઇનમ હિરોઇન અસિન. આ બંને 2010 માં એક બ્રાન્ડ એમ્બેસેડર હતા. ત્યારથી આ બંને ના અફેરની ચર્ચા સામે આવી હતી. 2010ની આઇપીએલ દરમ્યાન પણ આ બંનેને સાથે સાથે જોવામાં આવ્યા હતા.

8 / 8

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">