અન્ડર-19 વર્લ્ડ કપમાં આ પાંચ ભારતીય ખેલાડીઓ પર ખાસ નજર રહેશે

ICC અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 19 જાન્યુઆરીથી દક્ષિણ આફ્રિકા શરૂ થયો છે, જેમાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પણ ભાગ લેશે. ભારત ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેના પર લોકોની નજર રહેશે. જોકે આ પાંચ ખેલાડીઓ પર સિલેક્ટર્સનું વિશેષ ધ્યાન રહેશે.

| Updated on: Jan 19, 2024 | 12:36 PM
અન્ડર 19 વર્લ્ડ કપમાં ફરી એકવાર તમામની નજર ખાસ ભારતીય કેપ્ટન પર રહેશે. અન્ડર 19 વર્લ્ડ કપની 15મી આવૃત્તિમાં ભારતીય યુવા ટીમની કમાન ઉદય સહારનના હાથમાં છે. ઉદય અત્યારે શાનદાર ફોર્મમાં છે. ઉદયને 2022માં અન્ડર 19 વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ઉદયને ગત વર્લ્ડ કપના અનુભવનો ફાયદો થશે.

1 / 5
કેપ્ટન ઉદય સહારન બાદ બીજી સૌથી વધુ ચર્ચા આ યુવા ટીમમાં અર્શિન કુલકર્ણી છે. અર્શિન વર્તમાન ટીમમાં સૌથી વધુ પ્રભાવિત કરનાર ખેલાડી છે. અર્શિન ઓલરાઉન્ડર છે અને આક્રમક બેટિંગની સાથે દમદાર ફાસ્ટ બોલિંગ પણ કરે છે. અન્ડર 19 એશિયા કપમાં તેણે 138 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી. અર્શિનના પ્રદર્શન પર બધાની ખાસ નજર રહેશે.

2 / 5
વિકેટ કીપર અરવેલી અવનીશ રાવ પર પણ બધાની નજર રહેશે. ડાબોડી બેટ્સમેન ભારતીય અંડર-19 ટીમમાં અંડરરેટેડ પર્ફોર્મર રહ્યો છે, કારણ કે તે ઘણી વખત નીચેના ક્રમમાં બેટિંગ કરે છે. જો કે, થોડા મહિના પહેલા ચતુષ્કોણીય શ્રેણીમાં ભારત A માટે માત્ર 93 બોલમાં 163 રન ફટકારી અરવેલીએ કીપીંગની સાથે તેની દમદાર બેટિંગનું પણ પ્રદર્શન કર્યું હતું.

3 / 5
આદર્શ સિંહ છેલ્લા 12 મહિનામાં ભારતની અંડર-19 માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે છ ઈનિંગ્સમાં 77ની સરેરાશથી 308 રન બનાવ્યા છે. આદર્શ સિંહ ટોપ ઓર્ડરમાં મજબૂત બેટિંગની સાથે ખૂબ જ સારો ફિલ્ડર પણ છે. ભારતને બેટિંગમાં સારી શરૂઆત અપાવવાની જવાબદારી આદર્શ પર રહેશે.

4 / 5
મુશીર ખાન ઓલરાઉન્ડર છે અને તેના ટ્રેક રેકોર્ડને જોતાં તેની પાસેથી પ્રદર્શનની અપેક્ષા છે. મુશીર સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે, જે મુંબઈ માટે રણજી ટ્રોફીમાં સતત રન બનાવનાર ખેલાડી છે.

5 / 5
Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

g clip-path="url(#clip0_868_265)">