AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 11-11 ઓવરની મેચમાં કોણ રહ્યું પૈસા વસુલ ખેલાડી? જુઓ ફોટો

વરસાદના કારણે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ 11-11 ઓવરની રમાઈ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે જીતની હેટ્રિક લગાવી હતી. પહેલી મેચ જીતી શાનદાર શરુઆત કરનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને હાર મળી હતી.

| Updated on: Apr 08, 2026 | 2:35 PM
Share
રાજસ્થાન રોયલ્સે જે રીતે આઈપીએલ 2026ની શરુઆત કરી છે. તેમણે સતત 3 મેચ જીતી છે.ફરી એક વખત ઓપનર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જ્યસ્વાલની વિસ્ફોટક ઈનિગ્સે રાજસ્થાનને જીત અપાવી હતી. તો ચાલો આજે આપણે 11-11 ઓવરની મેચમાં પૈસા વસુલ ખેલાડી કોણ રહ્યું તેના વિશે વાત કરીએ.

1 / 6
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હાર આપી હતી. યશસ્વી જ્યસ્વાલે એકલા હાથે 77 રનની ઈનિગ્સ રમી હતી. યશસ્વી જ્યસ્વાલે એક ઓવરમાં 22 રન અને 23 બોલમાં ફિફ્ટી ફટકારી બધાને ચોંકાવી દીધા હતા.

2 / 6
 તેણે દીપક ચહરના ઓવરની શરૂઆત ચોગ્ગાથી કરી હતી. ત્યારબાદ તેણે એક છગ્ગો અને પછી બીજા બોલ પર એક ચોગ્ગો ફટકાર્યો. તેણે ઓવરના છેલ્લા બે બોલમાં બે ચોગ્ગા પણ ફટકાર્યા. પહેલી ઓવરમાં 22 રન બનાવ્યા હતા.

3 / 6
IPL 2026મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં પૈસા વસૂલ પ્લેયર યશસ્વી જયસ્વાલ રહ્યો છે. યશસ્વી જયસ્વાલે 32 બોલમાં 77 રન બનાવ્યા હતા. જેમાં 10 ચોગ્ગા અને  4 સિક્સ ફટકારી હતી. ટીમથી અડધા રન એકલા જયસ્વાલે કર્યા હતા.

4 / 6
યશસ્વીનું ફોર્મ ચાલુ છે, કારણ કે 24 વર્ષીય ખેલાડીએ માત્ર 23 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. આ યશસ્વીનો ત્રીજી ફિફટી હતી, તેણે IPLમાં મુંબઈ સામે બે સદી ફટકારી હતી. હવે તેણે મુંબઈ સામે નવ ઇનિંગ્સમાં 187 ના સ્ટ્રાઇક રેટ સાથે 373 રન બનાવ્યા છે. તેણે 42 ચોગ્ગા અને 23 છગ્ગા પણ ફટકાર્યા છે. (All Photo : PTI)

5 / 6
યશસ્વી જયસ્વાલને IPL 2020 ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા 2.40 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, જે તેની શરૂઆતની બેઝ પ્રાઈસ 20 લાખથી 12 ગણો વધારો હતો. એક સમયે તંબુમાં રહેતો અને પાણીપુરી વેચતો આ યુવા ખેલાડીને રાજસ્થાન રોયલ્સ દ્વારા 2025ના મેગાઓક્શન પહેલા 18 કરોડ માં રિટેન કરવામાં આવ્યો હતો.

6 / 6

ટીમ ઈન્ડિયાના ‘સુપરસ્ટાર’ના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">