AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાના ‘સુપરસ્ટાર’ના પરિવારમાં કોણ કોણ છે જાણો

યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ઈનિંગની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાનો આ નિર્ણય તેના માટે મહત્વનો છે.કહેવાય છે કે સમયનું પૈડું ક્યારે ફરી જાય તે કોઈ કહી શકતું નથી. કંઈક આવું જ IPL 2023ની 42મી મેચમાં જોવા મળ્યું. યશસ્વીએ શાનદાર સદીની ઇનિંગ રમીને બધાને દિવાના બનાવી દીધા હતા.

| Updated on: Oct 01, 2025 | 3:49 PM
Share
2013માં એક દિવસ આઝાદ મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન કોચ જ્વાલા સિંહની નજર તેના પર પડી. અહીંથી જ આ યુવા ખેલાડીના દિવસો બદલાવા લાગ્યા. જૂન 2018માં યશસ્વીને શ્રીલંકા સામેની અંડર-19 ટીમમાં જગ્યા મળી હતી.યશસ્વીએ માત્ર 17 વર્ષની ઉંમરે યુથ વનડેમાં બેવડી સદી ફટકારીને સ્થાનિક ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો હતો. તેણે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ એક સદી અને ચાર અડધી સદી ફટકારી હતી. તેણે છ મેચની છ ઇનિંગ્સમાં 400 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 133.33 હતી. યશસ્વીને અંડર-19 વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. ચારેબાજુ તેની પ્રશંસા થઈ.

1 / 5
યશસ્વીને IPL 2020ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.IPL 2023ની 42મી મેચમાં જોવા મળ્યું. યશસ્વીએ શાનદાર સદીની ઇનિંગ રમીને બધાને દિવાના બનાવી દીધા હતા.યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ઈનિંગની શરૂઆતથી પરિવાર ખુબ જ ખુશ છે.

2 / 5
યશસ્વી જયસ્વાલના માતાનું નામ કંચન જયસ્વાલ છે. તેના પિતાનું નામ ભુપેન્દ્ર જયસ્વાલ છે, યશસ્વીના માતા પિતાએ તેના પુત્રને ક્રિકેટ રમવા માટે ખુબ સપોર્ટ કર્યો છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ બાળકને તમામ સપોર્ટ પુરો પાડ્યો છે. આજે તેના પુત્રએ ભારતીય ટીમમાં સ્થાન મેળવી લીધું છે.

3 / 5
યશસ્વી જયસ્વાલના પરિવારમાં તેના માતા પિતા સિવાય જયસ્વાલને 1 મોટો ભાઈ તેજસ્વી જયસ્વાલ છે. તેમજ તેને 2 બહેનો પણ છે. આજે તમામ પરિવાર સાથે હળીમળીને રહે છે. આ ફોટો તે સમયનો છે જ્યારે IPL 2020ની હરાજીમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને રૂ. 2.40 કરોડમાં ખરીદવામાં આવ્યા બાદ યશસ્વી જયસ્વાલ તેના કોચ અને પરિવાર સાથે ઉજવણી કરે છે.   (All photos social media/ ANI and Insta)

4 / 5
યશસ્વીએ શાનદાર ડબલ સદીની ફટકારી બધાને પોતાની રમતના દિવાના બનાવી દીધા.

5 / 5

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?

અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video

અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ

બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ

શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન

વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ

Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'

ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ

ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video

અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે

g clip-path="url(#clip0_868_265)">