AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 550 છગ્ગા ફટકારીને રોહિત શર્માએ તોડ્યો મોટો રેકોર્ડ, IPL 2026ની પહેલી જ મેચમાં રચ્યો ઇતિહાસ

IPL 2026, Rohit Sharma vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિત શર્માનું બેટ જોરદાર ચાલ્યું. તેણે આ મેચ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ તોડ્યા અને KKRના બોલરોની બરાબરની ક્લાસ લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2026 | 11:30 AM
Share
રોહિત શર્માએ IPL 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તેણે પહેલી જ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તોફાની બેટિંગ કરી અને માત્ર 23 બોલમાં અડધી  સદી ફટકારી દીધી. આ ઇનિંગ દરમિયાન 'હિટમેન'એ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. આ તેના IPL કરિયરની સૌથી ઝડપી અડધી સદી પણ છે. (Photo-PTI)

1 / 6
રોહિત શર્માએ આ મેચમાં ત્રણ છગ્ગા ફટકારતાની સાથે જ T20 ક્રિકેટમાં પોતાના 550 છગ્ગા પૂરા કરી લીધા. આ સિદ્ધિની સાથે તે T20 ફોર્મેટમાં 550 છગ્ગા મારનાર એશિયાનો પ્રથમ ખેલાડી બની  ગયો છે. વિશ્વભરમાં આ પરાક્રમ કરનાર તે નવમો બેટ્સમેન છે. (Photo-PTI)

2 / 6
રોહિત શર્માએ આ મેચ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાના કુલ રનનો આંકડો 1100 ને પાર પહોંચાડી દીધો છે. તે KKR સામે આટલા રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.  આ પહેલા આ યાદીમાં ડેવિડ વોર્નર સૌથી આગળ હતો. (Photo-PTI)

3 / 6
આ ઉપરાંત, રોહિત શર્માએ IPL કરિયરમાં 50મી વખત 50 રનનો આંકડો સ્પર્શ્યો છે. આવું કરનાર તે માત્ર ચોથો ખેલાડી છે. તેમજ, વિરાટ કોહલી પછી આવું કરનાર તે ભારતનો માત્ર બીજો ખેલાડી જ છે. (Photo-PTI)

4 / 6
ખાસ વાત એ રહી કે રોહિત શર્માએ પોતાની આ અડધી સદી પાવરપ્લેની અંદર જ પૂરી કરી લીધી. IPL કરિયરમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેણે પાવરપ્લેમાં જ 50 રન બનાવી દીધા હોય.  શરૂઆતની ઓવરોમાં જ તેની આક્રમક બેટિંગે મુંબઈ ઈન્ડિયન્સને મજબૂત શરૂઆત અપાવી અને KKRની બોલિંગ પર દબાણ બનાવી દીધું. (Photo-PTI)

5 / 6
મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા 13 વર્ષથી IPLની પ્રથમ મેચ હારતી આવી રહી હતી, ટીમ છેલ્લે 2012માં પ્રથમ મેચ જીતી હતી. હવે 13 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે MIએ IPL સીઝનની  પોતાની પ્રથમ મેચ જીતી છે. મુંબઈની આગામી મેચ દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ સામે છે. (Photo-Google)

6 / 6

Breaking News : શુભમન ગિલે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમને લઈને આપ્યું નિવેદન, કહ્યું – “ક્રિકેટ 11 ખેલાડીઓની રમત છે, 12ની નહીં”

Follow Us
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'

એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી

લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video

Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી

Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ

પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ

જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો

વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ

g clip-path="url(#clip0_868_265)">