AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2027 All Teams Squads : WPL 2027 માટે બધી ટીમોની ટીમો નક્કી , ખેલાડીઓ મુંબઈ, યુપી અને RCBનું પ્રતિનિધિત્વ કરશે

મહિલા પ્રીમિયર લીગની 2027 (WPL 2027) સીઝન માટે ખેલાડીઓના ઓક્શન પછી પાંચેય ટીમોની ટીમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં યુપી વોરિયર્સે ઘણી ખેલાડીઓને ઓક્શનમાં પોતાનો ભાગ બનાવ્યો હતો, જેમાંથી સોફી મોલિનેક્સનું નામ પણ સામેલ હતું.

| Updated on: Oct 29, 2026 | 8:46 AM
Share
 બીસીસીઆઈ તરફથી આયોજિત કરવામાં આવતી મહિલા પ્રીમિયર લીગની સીઝન વર્ષ 2027માં 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી રમાશે.

1 / 8
જેના શેડ્યુલની ટુંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે.  28 ઓક્ટોમ્બરના રોજ પાંચમી સીઝન માટે બીસીસીઆઈએ કોચ્ચિમાં ઓક્શનનું આયોજન કર્યું હતુ.

2 / 8
ઓક્શન બાદ કુલ 25 ખેલાડીઓ અલગ અલગ ટીમનો ભાગ બન્યા હતા. જેમાં સૌથી વધારે યુપી વોરિયર્સે ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. તેની પાસે કુલ 8 સ્લોટ ખાલી હતા. આ વખતે મિની ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી સોફી મોલિનેક્સ છે. જેને યુપીએ બ્રેસ પ્રાઈઝ 50 લાખ રુપિયાથી 1 કરોડ 10 લાખમાં ખરીદી છે.

3 / 8
 દિલ્લી કેપિટ્લસ એનાબેલ સદરલેન્ડ, ચિનેલ હેનરી,દીયા યાદવ,જેમિમાહ રોડ્રિગ્ઝ, લોરા વોલ્વાર્ડટ, લુસી હૈમિલ્ટન ,મમતા માદીવાલા, મારિજાને કેપ્પ, મિન્નુ મણિ, એન શ્રી ચરણાની, નંદિની  શર્મા,નિકી પ્રસાદ, શેફાલી વર્મા, કિરણ નવગિરે, કિર્સ્ટી ગોર્ડન, ઉમા કાશ્વી , નાજમા ખાન

4 / 8
મુંબઈ ઈન્ડિયન્સ અમનજોત કૌર, અમેલિયા કેર,હરમનપ્રીત કૌર,હેલે મૈથ્યુઝ, નતાલી સાઈવર બ્રંટ,નિકોલા કૈરી, રાહિલા ફિરદોસ, સજીવન સજના, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, વેષ્ણવી શર્મા, સાનિકા ચાલકે, શ્વેતા સહરાવત,અક્ષિતા ભગત

5 / 8
 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અરુંધતિ રેડ્ડી ,એલિસ પેરી, જોર્જિયા વોલ,લોરેન બેલ, નાદિન ડી ક્લાર્ક, પુજા વસ્ત્રાકર, પ્રથ્યોષા કુમાર, પ્રેમા રાવત, રાધા યાદવ, રિષા ધોષ, સાયલી સતધરે,શ્રેયંકા પાટિલ,સ્મૃતિ મંધાના, જેસ જોનાસેન, તેજલ હસબિસ , વૃંદા દિનેશ, ક્લો ટ્રાયોન

6 / 8
યુપી વોરિયર્સ દીપ્તિ શર્મા, હરલીન દેઓલ, ક્રાંતિ ગૌડ, મનાલી દક્ષિણી, સહાના પવાર, આશા શોભના, પ્રતિકા રાવલ,શિખા પાંડે, શિપ્રા ગિરી, સિમરન શેખ, સ્નેહા રાણા,સુષ્મા વર્મા, ગ્રેસ હૈરિસ, કેથરીન બ્રાઈસ,મેગ લેનિંગ,ફોએબ લિચફીલ્ડ,સોફી એક્લેસ્ટોન, તારા નોરિસ, સોફી મોલિનક્સ

7 / 8
ગુજરાત જાયન્ટસ અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર, બેથ મૂની, ભારતી ફુલમાલી, જોર્જિયા વેયરહેમ, હેપ્પી કુમારી, જિન્તિમણિ કલિતા, કનિકા આહુજા, કાશ્વી ગૌતમ, કિમ ગર્થ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, સોફી ડિવાઈન, તનુજા કંવર,યાસ્તિકા ભાટિયા, જી કમલિની,ઓર્લા પ્રેંડરગૈસ્ટ, સમાયરા રાધવ

8 / 8

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">