AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાએ માત્ર 17 ઓવરમાં વનડે મેચ જીતી લીધી, T20 બાદ ODI શ્રેણીમાં પણ કરી ક્લીન સ્વીપ

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણીમાં પણ પોતાનો દબદબો સાબિત કર્યો છે. વૈષ્ણવી શર્માની પાંચ વિકેટ અને શેફાલી વર્મા-પ્રતિકા રાવલની તોફાની અડધી સદીના દમ પર ભારતે ત્રીજી વનડે માત્ર 17 ઓવરમાં જીતી લીધી. આ સાથે ભારતે T20I અને ODI બંને શ્રેણી 3-0થી જીતીને સતત બે શ્રેણીમાં ઝિમ્બાબ્વનો ક્લીન સ્વીપ કર્યો. પ્રતિકા પ્લેયર ઓફ ધ સીરિઝ અને વૈષ્ણવી પ્લેયર ઓફ ધ મેચ બની.

| Updated on: Oct 28, 2026 | 8:11 PM
Share
વડોદરાના BCA સ્ટેડિયમમાં ભારતે પ્રથમ ઝિમ્બાબ્વેને 131 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમે માત્ર બે વિકેટ ગુમાવીને 17 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

1 / 8
વૈષ્ણવી શર્માએ ઘાતક બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપી હતી. તેની ફ્લાઇટ અને ટર્ન સામે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

2 / 8
20 વર્ષ અને 314 દિવસની ઉંમરે પાંચ વિકેટ ઝડપીને વૈષ્ણવીએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. અગાઉની વનડેમાં પણ તેણે ચાર વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મળી હતી.

3 / 8
ભારતે આ શ્રેણી પહેલાં ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી પણ 3-0થી જીતી હતી. હવે વનડેમાં પણ સમાન પરિણામ મેળવતાં ટીમ ઈન્ડિયાએ સતત બે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

4 / 8
ભારતની આ સફળતામાં પ્રતિકા રાવલનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું હતું. તેણે શ્રેણી દરમિયાન સતત સારું પ્રદર્શન કર્યું હોવાથી તેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

5 / 8
મેચમાં ભારતે શરૂઆતમાં યાસ્તિકા ભાટિયાની વિકેટ ગુમાવી હતી, પરંતુ પ્રતિકા રાવલ અને હરલીન દેઓલે 52 બોલમાં 59 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી. હરલીન 19 રન બનાવીને આઉટ થઈ હતી.

6 / 8
ત્યારબાદ શેફાલી વર્માએ માત્ર 26 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો. પ્રતિકાએ પણ 56 બોલમાં 59 રન બનાવ્યા હતા.

7 / 8
શેફાલી અને પ્રતિકાની આક્રમક બેટિંગથી ભારતે માત્ર 17 ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે ભારતે ODI શ્રેણી 3-0થી પોતાના નામે કરી અને T20 બાદ ODI શ્રેણીમાં પણ ઝિમ્બાબ્વેનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. (PC:X/BCCI)

8 / 8

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી થયો બહાર, જમ્મુ-કાશ્મીરના ખેલાડીને મળશે તક!

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું

પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન

અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા

સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા

ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો

ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !

g clip-path="url(#clip0_868_265)">