AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PUBG રમી કરોડપતિ બનનાર ગેમર સ્કાઉટ ઓપીનો પરિવાર જુઓ

સોશિયલ મીડિયા પર યુટ્યુબર તન્મય સિંહ ઉર્ફે સ્કાઉટ ઓપી હાલમાં બિગ બોસ 20માં લવ ગિલ સાથે ભાઈ-બહેનની જોડીને કારણે ચર્ચામાં છે.ઓફલાઈન નામ તન્મય અને ઓનલાઈન નામ સ્કાઉટ ઓપીનો પરિવાર જુઓ

| Updated on: Oct 29, 2026 | 7:10 AM
Share
ભારતીય ગેમિંગ અને ડિજિટલ એન્ટરટેનમેન્ટની દુનિયામાં સ્કાઉનટને આજે કોઈ ઓળખની જરુર નથી. તેનું સાચું નામ તન્મય સિંહ છે. ઓનલાઈનની દુનિયામાં સ્કાઉટના નામથી ઓળખાય છે.યુવાઓમાં સ્કાઉન્ટનું નામ ખુબ મજબુત છે.

1 / 14
સ્કાઉટ (ScoutOP), જેનું સાચું નામ તન્મય સિંહ છે, ભારતનો એક ફેમસ ઈ સ્પોર્ટસ ખેલાડી છે. તે ગેમર અને કન્ટેટ ક્રિએટર પણ છે. સ્કાઉટનો જન્મ ગુજરાતમાં થયો છે. સ્કાઉટના પિતા એક ફેક્ટરી ચલાવે છે.

2 / 14
 બિગ બોસ20ના સ્પર્ધક સ્કાઉટ તન્મય સિંહનો પરિવાર જુઓ

3 / 14
તન્મય સિંહ હાલમાં લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 20 માં એક સ્પર્ધક તરીકે જોવા મળે છે. શો દરમિયાન, તે લવ ગિલ અને તેની ગર્લફ્રેન્ડ કાશ્વી હીરાનંદાની સાથેના તેના સંબંધને કારણે ચર્ચામાં રહ્યો છે.

4 / 14
યુટ્યુબ ચેનલ તેમની આધિકારિક સ્કાઉટ યુટ્યુબ ચેનલ (Scout YouTube Channel )ના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. જ્યાં તેઓ ગેમિંગ લાઇવસ્ટ્રીમ્સ, વ્લોગ્સ અને બિગ બોસ રિએક્શન વીડિયો શેર કરે છે.

5 / 14
 તે મુખ્યત્વે PUBG મોબાઇલ અને BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા)માં તેની શાનદાર ગેમિંગ કુશળતા, 4-ફિંગર ક્લો કંટ્રોલ અને જાયરોસ્કોપ પ્લે માટે જાણીતો છે. તે ટીમ IND, GodLike, Fnatic, Orange Rock અને તેની પોતાની ટીમ, Team XSpark માટે રમી ચૂક્યો છે.

6 / 14
સ્કાઉટે પોતાની યુટ્યુબ ચેનલ 2018માં શરુ કરી હતી. ત્યારબાદ તે યુટ્યુબચેનલ પર વીડિયો અપલોડ કરતો હતો. સોશિયલ મીડિયા પર તેની સારી એવી ફેન ફોલોઈંગ છે.

7 / 14
હવે પ્રશ્ન એ છે કે, એક ગેમર મહિને 30 લાખ રૂપિયા સુધી કેવી રીતે કમાઈ શકે?  પૈસા કમાવવાનો અર્થ ફક્ત રમતો જીતવાનો નથી. મુખ્ય ગેમર્સ પાસે આવકના ઘણા રસ્તાઓ છે, જેમાં YouTube કમાણી, લાઇવ સ્ટ્રીમિંગ, સ્પોન્સરશિપ, બ્રાન્ડ ડીલ્સ અને ઇ-સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે.

8 / 14
 સ્કાઉટની જર્ની જોઈને કહી શકાય કે, જો ગેમિંગને યોગ્ય રીતે કારકિર્દી બનાવવામાં આવે તો તે માત્ર ખ્યાતિ જ નહીં પરંતુ લાખો રૂપિયા પણ કમાઈ શકે છે. સ્કાઉટ ગુજરાતમાં રહે છે. સ્કાઉટના માતા-પિતા ગુજરાતમાં રહે છે.

9 / 14
બિગ બોસ 20ના ઘરમાં માહૌલ ગરમ છે. કાશવીએ વીકએન્ડ કા વારમાં પહોંચી માત્ર બોયફ્રેન્ડ સ્કાઉટ પર ગુસ્સે થઈ હતી.

10 / 14
કાશવી હીરાનંદાની પોતાની યુટ્યુબ ચેનલ પર Kaash Plays લાઈવ સ્ટ્રીમિંગ  BGMI/PUBG જેવી બેટલ -રોયલ ગેમ્સ અને લાઈફસ્ટાઈલ કન્ટેટ બનાવે છે.

11 / 14
કાશવી હીરાનંદાની વર્ષ 2022માં ફીમેલ સ્ટ્રિમર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તે લાંબા સમયથી ફેમસ ઈન્ડિયન ગેમર સ્કાઉટ ઓપી તન્મય સિંહ સાથે રિલેશનશીપમાં છે.

12 / 14
'બિગ બોસ 20'ના સ્પર્ધક સ્કાઉટઓપી (ScoutOP) જેમનું સાચું નામ તન્મય સિંહ છે. તેમણે એકવાર ચાહકોને ગુજરાતમાં આવેલા તેમના ઘરની મુલાકાત કરાવી હતી.    ઘરમાં એક ખાસ ગેમિંગ સ્ટુડિયો, હોમ થિયેટર અને આધુનિક ઇન્ટિરિયરની સુવિધાઓ છે.

13 / 14
ગુજરાતમાં આવેલી આ મિલકત, જેની કિંમત અંદાજે 5 કરોડ હોવાનું કહેવાય છે, તે યુટ્યુબના એક જૂના વીડિયોમાં જોવા મળી હતી.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">