AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રિષભ પંત લોર્ડ્સ ટેસ્ટમાંથી આટલા દિવસો માટે થયો બહાર

ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રિષભ પંતને લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે વિકેટકીપિંગ કરતી વખતે ઈજા થઈ હતી. હવે બીજા દિવસે તે વિકેટકીપિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ન હતો. BCCIએ જણાવ્યું હતું કે પંત લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે નહીં રમે. મોટી વાત એ છે કે પંત હજુ સ્વસ્થ થયો નથી અને પંતની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે.

| Updated on: Jul 11, 2025 | 5:38 PM
Share
લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રિષભ પંતને થયેલી ઈજા હજુ સુધી મટી નથી. BCCIએ તેના વિશે એક મોટું અપડેટ આપ્યું છે જે ભારતીય ચાહકો અને ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની ગયું છે.

1 / 6
BCCIએ માહિતી આપી છે કે રિષભ પંત લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે પણ મેદાનમાં ઉતરશે નહીં. વાસ્તવમાં, પંતને આંગળીમાં ઈજા છે અને ડોક્ટરની તપાસ બાદ, તેને એક દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. મતલબ કે, પંતની જગ્યાએ જુરેલ વિકેટકીપિંગ કરશે.

2 / 6
જ્યારે રિષભ પંત બીજા દિવસે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર આવ્યો ત્યારે તેણે બેટ પકડીને શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને દુખાવો થયો. આ જોઈને પ્રશ્ન ઊભો થાય છે કે શું પંત બેટિંગ કરી શકશે.

3 / 6
પંત હાલ જોરદાર ફોર્મમાં છે અને પહેલી ટેસ્ટમાં તેણે બંને ઈનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તેના બેટમાંથી અડધી સદી નીકળી ગઈ. હવે જો પંત બેટિંગ કરી શકશે નહીં, તો આ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હશે. મોટી વાત એ છે કે ટીમ ઈન્ડિયાને પંતનો વિકલ્પ પણ નહીં મળે.

4 / 6
જસપ્રીત બુમરાહના બોલ પર રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. બુમરાહના બોલને લેગ સાઈડની બહાર જતા રોકવાનો પ્રયાસ કરતી વખતે બોલ પંતની આંગળીમાં વાગ્યો હતો.

5 / 6
હવે જોવાનું એ છે કે પંત ફિટ થઈ શકશે કે નહીં, કારણ કે જો આવું નહીં થાય તો ટીમ ઈન્ડિયાએ ફક્ત 10 ખેલાડીઓ સાથે બેટિંગ કરવી પડશે. સારી વાત એ છે કે પંતની આંગળીમાં ફ્રેક્ચર થયું નથી. (All Photo Credit : PTI / GETTY)

6 / 6

ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન રિષભ પંત હાલ જોરદાર ફોર્મમાં છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ

વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ

થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો

અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">