AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: 967 દિવસ બાદ ODIમાં ફરી જોવા મળશે આ ખાસ નજારો, 2023 વર્લ્ડ કપ પછી પહેલીવાર બનશે આવું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ બર્મિંગહામમાં રમાશે. આ વનડે મેચમાં એવું કંઈક જોવા મળી શકે છે જે છેલ્લે 967 દિવસ પહેલા જોવા મળ્યું હતું. 32 મહિના પછી ફરી એકવાર વનડેમાં આવું થશે.

| Updated on: Jul 13, 2026 | 9:02 PM
Share
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે 14 જુલાઈએ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચમાં એક એવો નજારો જોવા મળશે જે 967 દિવસથી અથવા તો છેલ્લા 32 મહિનામાં ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો નથી.

1 / 6
967 દિવસમાં પહેલીવાર રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે એકસાથે ODI ક્રિકેટ રમતા જોવા મળશે. આ જ કારણ છે કે બર્મિંગહામ ODI ખાસ બની ગઈ છે.

2 / 6
રોહિત, વિરાટ અને બુમરાહ... ભારતીય ક્રિકેટની આ ત્રિપુટીએ છેલ્લે 19 નવેમ્બર, 2023ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ ફાઈનલમાં સાથે ODI રમી હતી, જ્યાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.

3 / 6
967 દિવસ પછી આ ત્રિપુટી ફરી એકવાર બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે રમતી જોવા મળશે.

4 / 6
આશા છે કે, આ ત્રિપુટી ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણી જીતવામાં મદદ કરશે અને T20 શ્રેણીની નિરાશાને ધોઈ નાખશે.

5 / 6
2023 ODI વર્લ્ડ કપ પછી આ ત્રણેયનું ODI માં સાથે ન રમવાનું કારણ કાં તો ઈજા અથવા વર્કલોડ મેનેજમેન્ટ રહ્યું છે. (PC: PTI)

6 / 6

IND vs ENG: એક-બે નહીં, પણ સાત રેકોર્ડ તોડશે કિંગ કોહલી!… ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં વિરાટ રચશે ઈતિહાસ

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

g clip-path="url(#clip0_868_265)">