AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાન સુપર લીગ છોડી IPLમાં સામેલ થતા જ આ ખેલાડીને થયો ₹1.75 કરોડનો ફાયદો

PSL છોડીને IPLમાં જોડાનાર ખેલાડીઓની યાદીમાં વધુ એક ખેલાડીનો ઉમેરો થયો છે. આ ખેલાડીને રાજસ્થાન રોયલ્સ દ્વારા સાઈન કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સુપર લીગ છોડી IPLમાં સામેલ થતા જે તેને ₹1.75 કરોડનો ફાયદો થયો છે.

| Updated on: Mar 23, 2026 | 7:21 PM
Share
પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી પાકિસ્તાન સુપર લીગને વધુ એક ઝટકો લાગ્યો છે. કેટલાક વિદેશી ખેલાડીઓ પહેલાથી જ લીગમાંથી ખસી ગયા છે, જ્યારે અન્ય IPLમાં જોડાઈ રહ્યા છે. આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.

1 / 5
શ્રીલંકાનો T20 કેપ્ટન દાસુન શનાકા PSL છોડીને IPLમાં જોડાયો છે. રાજસ્થાન રોયલ્સે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન, જે ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, તેના સ્થાને શનાકાને સાઈન કર્યો છે.

2 / 5
શનાકાને IPLની હરાજીમાં કોઈ ટીમે ખરીદ્યો ના હતો, જે બાદ તે PSL તરફ વળ્યો. તેને લાહોર કલંદર્સે 75 લાખ પાકિસ્તાની રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, હવે તેણે આ ઓફર ઠુકરાવી દીધી છે અને IPLમાં જોડાઈ ગયો છે.

3 / 5
આ નિર્ણયથી શ્રીલંકાના ઓલરાઉન્ડરને ઘણો ફાયદો થયો છે, તેને IPL ટીમમાં ₹2 કરોડની કિંમતે સાઈન કર્યો છે. જો તે PSL માં રમ્યો હોત, તો તેને માત્ર ₹25 લાખ મળ્યા હોત, પરંતુ હવે તેને ₹1.75 કરોડનો ફાયદો થશે.

4 / 5
શનાકા IPLમાં ત્રીજી વખત રમી રહ્યો છે, અને યોગાનુયોગ તે ત્રણેય વખત ઈજાગ્રસ્ત ખેલાડીના રીપ્લેસમેન્ટ તરીકે સામેલ થયો છે. તે અગાઉ બંને વખત ગુજરાત ટાઈટન્સમાં રમી ચૂક્યો છે. જોકે, તેણે ફક્ત ત્રણ મેચ રમી છે, જેમાં તેણે ફક્ત 26 રન બનાવ્યા છે. (PC: PTI)

5 / 5

Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">