RCBના આ પ્લેયરની પત્ની સામે અભિનેત્રી પણ ફેલ, તેનો લુક જોઈને તમે પણ ચાહક બની જશો
IPL 2023માં વિદેશી ખેલાડીઓ પણ ચર્ચિત છે. જેમાંના ઘણા દિગ્ગજ ખેલાડીઓ એવા છે જેમની પત્નીઓ માત્ર તેમના નામથી જ નહીં પરંતુ તેમની ગ્લેમરસ સ્ટાઇલથી પણ જાણીતી છે. તેમાંથી એક છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીની પત્ની ઈમારી વિસર.

ઈમારી એટલી સુંદર છે કે, તેની આગળ બોલિવુડ અભિનેત્રીઓ પણ ફેલ છે. ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારીનો ગ્લેમરસ અવતાર સૌ કોઈને પાગલ કરી શકે છે. (Photo: Instagram/@imagesbyimari)

ઈમારીના આ ગ્લેમરસ અંદાજની વાત કરીએ તો જેમાં તેણે સફેદ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને ચશ્માં, નો મેકઅપ અને ખુલ્લા વાળમાં તે પરી જેવી લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, ફાફ અને ઈમરીના લગ્ન વર્ષ 2013માં થયા હતા.

માતા હોવા છતાં, ઈમારી ખૂબ જ ફિટ દેખાય છે. તેની ફિટનેસ સિક્રેટ વર્કઆઉટ રૂટિન છે ઈમરીને ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે. બાય ધ વે, ઈમારી અને ફાફ ડુ પ્લેસિસની જોડી ઘણી સારી લાગી રહી છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી ખૂબ જ સુંદર છે. તે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. ઈમારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.

ઈમારી રેડ કલરના ડ્રસમાં ખુબ સુંદર લાગી રહી છે. તેમણે સ્ટ્રિપ થાઈ લિસ્ટ ડ્રેસ પર ઓપન સ્ટ્રેટ હેર, સનગ્લાસ, વોચ અને લાઈટ શેડ લિપસ્ટિક સાથે લુક સંપુર્ણ કર્યો છે. ઈમારી અને ફાફને 2 બાળકો પણ છે.