AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિષેક શર્માને ભારતની ODI ટીમમાં મળશે સ્થાન, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરશે ડેબ્યૂ!

એશિયા કપમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર નંબર 1 T20I બેટ્સમેન અભિષેક શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. BCCIની પસંદગી સમિતિ આ બાબત પર વિચાર કરી રહી છે. મોટો સવાલ એ છે કે અભિષેકને ટીમમાં સ્થાન મળશે તો રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનું શું થશે?

| Updated on: Sep 24, 2025 | 5:50 PM
Share
નંબર 1 T20I બેટ્સમેન અભિષેક શર્મા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર તેને ODI ટીમમાં તક આપી શકે છે.

1 / 9
ભારત માટે 21 T20I રમનાર અભિષેક શર્માએ તેના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા છે. આના કારણે ટીમ મેનેજમેન્ટ તેને ODI ટીમમાં સ્થાન આપવાનો વિચાર કરી શકે છે.

2 / 9
અભિષેક શર્માને આગામી મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રણ ODI અને પાંચ T20I રમશે. ODI શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થશે.

3 / 9
અભિષેક શર્મા હાલમાં એશિયા કપ 2025 રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ટોપ પર છે. તેણે ચાર મેચમાં 208.43ના સ્ટ્રાઈક રેટ સાથે 173 રન બનાવ્યા છે. આ પ્રભાવશાળી પ્રદર્શન તેની મહેનતને કારણે છે.

4 / 9
અભિષેક તેની બેટિંગ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. તે નેટમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરે છે. તેનો લિસ્ટ A રેકોર્ડ પણ જોરદાર છે. તેણે 61 મેચોમાં 35.33ની સરેરાશ અને 99.21ના ​​સ્ટ્રાઈક રેટથી 2014 રન બનાવ્યા છે. તેણે 38 વિકેટ પણ લીધી છે.

5 / 9
પાકિસ્તાન સામે એશિયા કપની સુપર 4 મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે માત્ર 9.5 ઓવરમાં 105 રન બનાવ્યા. આનાથી ભારતને પાકિસ્તાનને સરળતાથી હરાવવામાં મદદ મળી.

6 / 9
હવે પ્રશ્ન એ છે કે જો અભિષેકને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમમાં સામેલ કરવામાં આવે તો બહાર કોણ રહેશે? 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનાર ODI વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ 27 ODI રમવાની છે.

7 / 9
ODIમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે શુભમન ગિલ પહેલી પસંદગી છે.હવે, જો અભિષેક શર્મા શુભમન ગિલ સાથે ODIમાં ઓપનિંગ કરશે, તો રોહિત શર્માનું શું થશે ? શું કેપ્ટન રોહિત શર્માનું ODI કારકિર્દી સમાપ્ત થઈ જશે?

8 / 9
બીજો પ્રશ્ન એ છે કે યશસ્વી જયસ્વાલનું શું થશે, જેણે આ વર્ષની શરૂઆતમાં નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું. અભિષેકના ટીમમાં સમાવેશ સાથે પસંદગીકારો ત્રણ મેચની શ્રેણી માટે કેટલા ઓપનિંગ બેટ્સમેનોની પસંદગી કરશે? (All Photo Credit : PTI / GETTY)

9 / 9

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં ટ્રોફી જીતવાની સૌથી મોટી દાવેદાર છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

બજેટના બીજા જ દિવસે સસ્તા થયા સોના ચાંદી

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..

પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે

કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે

લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના

હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ

સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં

2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત

જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન

Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો

g clip-path="url(#clip0_868_265)">