AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockroach Janata Party : કોકરોચ જનતા પાર્ટીના (CJP) વધતા ફોલોઅર્સ રિયલ છે કે પેડ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા બેરોજગાર યુવાનો પર ટિપ્પણી કર્યા પછી ઓનલાઈન શરૂ થયેલી વ્યંગાત્મક રાજકીય ઝુંબેશ, કોકરોચ જનતા પાર્ટી (CJP) એ પાંચ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે. આ ફોલોઅર્સ રિયલ છે કે પેડ આ બાબતમાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

| Updated on: May 21, 2026 | 3:13 PM
Share
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત વ્યંગ અને મીમ્સથી થઈ હતી. તે હવે દેશની સૌથી શક્તિશાળી રાજકીય પાર્ટીઓને સોશિયલ મીડિયા પર ટક્કર આપી રહી છે. ભારતના સૌથી શક્તિશાળી રાજકીય પક્ષોને પાછળ છોડી રહી છે.

1 / 6
કોકરોચ જનતા પાર્ટી નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલએ ગુરુવારે (21 મે) 10 મિલિયન ફોલોઅર્સનો આંક પાર કર્યો છે. બીજી તરફ ભાજપના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પાસે હાલમાં લગભગ 8.7 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે કોંગ્રેસના અકાઉન્ટ પાસે અંદાજે 13.2 મિલિયન ફોલોઅર્સ છે. 2012માં સ્થાપિત આમ આદમી પાર્ટી (AAP) પાસે આશરે 1.9 મિલિયન ફોલોઅર્સ છે.

2 / 6
માત્ર પાંચ દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર આશરે 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે. જોકે હવે સોશિયલ મીડિયા પર આ ફોલોઅર્સની અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા છે. ઘણા યુઝર્સનું માનવું છે કે આ અકાઉન્ટ જે લોકોએ ફોલો કર્યા છે એમના ઝીરો પોસ્ટ્સ છે. સાથે ફોલોઅર્સ અને ફોલોઇંગની સંખ્યા પણ ઓછી છે.

3 / 6
મોટાભાગે, કોકરોચ જનતા પાર્ટીના (CJP) વધતા ફોલોઅર્સમાં ઝીરો પોસ્ટ વાળા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયાની ભાષામાં એને બોટ ફોલોઅર્સ અથવા ફેક એકાઉન્ટ્સ કહેવામાં આવે છે.

4 / 6
બોટ ફોલોઅર્સ અથવા ફેક એકાઉન્ટ્સને ઓળખવાના મુખ્ય લક્ષણો હોય છે જેમાં પ્રોફાઇલ પર એક પણ ફોટો કે વીડિયો પોસ્ટ કરેલો હોતો નથી. મોટાભાગના એકાઉન્ટ્સમાં કોઈ ફોટો હોતો નથી અથવા તો ડાઉનલોડ કરેલા ફેક ફોટા હોય છે.

5 / 6
બોટ ફોલોઅર્સ અથવા ફેક એકાઉન્ટ્સ  કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા સોફ્ટવેર દ્વારા ઓટોમેટેડ રીતે બનાવામાં આવે છે. આ એકાઉન્ટ્સ માત્ર ફોલોઅર્સની સંખ્યા વધારે છે. ઘણીવાર ફોલોઅર્સની સંખ્યા મોટી બતાવવા માટે આવા ફેક એકાઉન્ટ્સ પૈસા આપીને ખરીદવામાં આવતા હોય છે.

6 / 6

આ પણ વાંચો, Cockroach Janta Party: "કોકરોચ જનતા પાર્ટી" ફોલો કરી રહ્યા છે બોલિવુડ સ્ટાર, જુઓ લિસ્ટ

Follow Us
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

g clip-path="url(#clip0_868_265)">