પંચમહાલ : સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગોધરામાં સફાઈ અભિયાન હાથ ધરાયું, જુઓ ફોટો

સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્યારે જિલ્લા માહિતી કચેરી ગોધરા ખાતે નાયબ માહિતી નિયામક પારુલ મણિયારની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 11:39 PM
સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાશે

1 / 5
જિલ્લા માહિતી કચેરી ગોધરા ખાતે નાયબ માહિતી નિયામક પારુલ મણિયારની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

2 / 5
આ સ્વચ્છતા અભિયાનમાં નાયબ માહિતી નિયામક સહિત કચેરીના કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોડાયા હતા

3 / 5
ઓફિસના ફર્નિચર, કમ્પ્યુટર, સ્ટોર રૂમની સફાઈ કરવામાં આવી હતી. એક વર્ષ અગાઉ ફાઈલ વર્ગીકરણ, ભંગાર અને પસ્તી નિકાલની કામગીરી કરાઈ હતી

4 / 5
જિલ્લા માહિતી કચેરીએ સ્વચ્છતા હી સેવાને એક દિવસની ઝુંબેશ નહિ, પરંતુ કાયમી ધોરણે સ્વચ્છતા અપનાવી છે

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">