AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2022 : વર્ષ 2022ની ટોપ 10 વેબસિરીઝ પર કરો એક નજર, પંચાયત અને દિલ્હી ક્રાઈમ ટોપ પર રહી

Year Ender 2022 : વર્ષ 2022 જલ્દી જ પુરૂ થવા પર છે અને નવું વર્ષ 2023 બારણે ટકોરા મારતું ઉભું છે. આ નવા વર્ષના ઘણા લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2022 જતાં-જતાં પણ લોકોને ખુશીઓ આપીને જઈ રહ્યું છે. આ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં નવી આવેલી વેબસિરીઝ વિશે આપણે જોશું કે કેટલી વેબસિરીઝ છે જે ટોપ 10માં લોકોનું મનોરંજન કરવામાં હિટ કરી છે. તો ચાલો એક નજર કરીએ વેબસિરીઝ પર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 1:00 PM
Share
પંચાયત 2 : આ વેબ સિરીઝે ટોપ 10માં બાજી મારી છે અને ટોપ પર પોતાનું સ્થાન બનાવી લીધું છે.

1 / 10
દિલ્લી ક્રાઈમ : આ સિરીઝ 8.5ના રેન્ક પર રહીને લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ સિરીઝને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

2 / 10
release on the OTT platform in the year 2023

3 / 10
હ્યુમન : શેફાલી શાહ જેમની બે વેબ સિરીઝ દિલ્હી ક્રાઈમ અને હ્યુમનને 2022 માટે શ્રેષ્ઠમાં ટોપ 10 તરીકે પસંદ કરવામાં આવી હતી. હ્યુમનને પણ 7.9 રેન્ક પર રહીને ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

4 / 10
અપહરણ 2 : આ વેબ સિરીઝની પણ લોકપ્રિયતા એટલી જ રહી છે કે જેટલી બીજી બધી વેબ સિરીઝની છે. જીયો સ્ટુડિયો અને બાલાજી ટેલિફિલ્મ્સે આ સિરીઝને બનાવી હતી.

5 / 10

ગુલ્લક : વેબ સિરીઝ ગુલકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેનું લેખન છે. નિખિલ વિનય આ પહેલા પણ શાનદાર સ્ટેન્ડ અપ કોમેડી લખવા માટે જાણીતા છે. આ સીરિઝ દ્વારા તેણે લોકોને પોતાની કલમના અન્ય રંગથી પરિચય કરાવ્યો છે.

6 / 10
NCR ડેઝ : આ અંબરીશ વર્માની કોમેડી ડ્રામા વેબ સિરીઝ છે જેની વાર્તા ખૂબ જ સુંદર છે. કોલેજ લાઈફના દરેક રંગને દર્શાવતી એક શાનદાર વેબ સિરીઝ 'કેમ્પસ ડાયરીઝ' પણ ખૂબ ચર્ચામાં રહી છે તેમજ તે 9.1 રેન્ક મેળવીને ટોપ 10માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

7 / 10
અભય : આ સિરીઝે પણ વર્ષ 2022માં પોતાનો જલવો જાળવી રાખ્યો છે. 8.1 રેન્કે તેને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે.

8 / 10

કેમ્પસ ડાયરી : આ વેબ સિરીઝ કોલેજના 6 મિત્રો વચ્ચેની છે. જે પહેલી વાર કોલેજ લાઈફને એન્જોય કરી રહી છે. આ સિરીઝને પણ 8.9 રેન્ક મળી ચુક્યા છે.

9 / 10
કોલેજ રોમાંસ : કોલેજ રોમાંસએ એક લોકપ્રિય વેબસિરીઝ છે. આ સિરીઝમાં કોલેજ લાઈફમાં રોમાન્સ, મસ્તી અને ધમાલ જોવા મળી હતી.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">