Miss India 2022 Sini Shetty : દેશને મળી વધુ એક બ્યુટી ક્વીન, જાણો મિસ ઈન્ડિયા બનવા માટે સિની શેટ્ટીની આ સુંદર સફર વિશે

સિની શેટ્ટીની ઉંમર 21 વર્ષની છે. આ નાની ઉંમરમાં તેણે મિસ ઈન્ડિયા જેવી મોટી સફળતા હાંસલ કરી છે. અભ્યાસની વાત કરીએ તો સિની(Sini Shetty) એ એકાઉન્ટિંગ અને ફાયનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:50 AM
 બ્યુટી ક્વીન સિની શેટ્ટી (Sini Shetty) ટ્રેન્ડિંગમાં છે, મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યા બાદ સિનીએ કરોડો ચાહકોના દિલ જીત્યા છે, માયાનગરી મુંબઈમાં જન્મેલી સિની શેટ્ટીએ 31 સુંદરીઓને માત આપી આ ટાઈટલ જીત્યું હતુ, સોશિયલ મીડિયા પર હાલ સિની વિશે જાણાવા લોકો ઉત્સુક છે, તો ચાલો જાણીએ કે, સિનીની Miss India બનવાની સફળ કઈ રીતે શરુ થઈ.

1 / 5
 બાળપણથી જ સિની શેટ્ટીને તેની કળા અને હુનરની ઓળખ થઈ ગઈ હતી. તેમણે ડાન્સિંગથી શરુઆત કરી અને ભરતનાટ્યમની ટ્રેનિંગ લેવાનું શરુ કર્યું

2 / 5
અંદાજે 14 વર્ષની ઉંમરથી જ સિની શેટ્ટીએ અનેક સ્ટેજ પરફોમન્સ આપ્યા છે, Miss India 2022નો ખિતાબ	પહેલા તે અનેક સ્પર્ધામાં પ્રતિભા એવોર્ડ પોતાના નામ કરી ચૂકી છે, તેની સફળની શરુઆત એક બ્યુટી સ્પર્ધાથી થઈ હતી

3 / 5
 સિની શેટ્ટીએ અકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં બેચલર્સનો કોર્સ કર્યો  અને ગ્રેજ્યુએશન કર્યું છે, મિસ ઈન્ડિયાની તૈયારીની સાથે સાથે સિની ચાર્ટેડ ફાઈનેંસિયલ એનાલિસ્ટનો કોર્સ પર કરી રહી છે

4 / 5
આટલું જ નહિ સિની પાસે કલાની કોઈ કમી નથી, અભ્યાસમાં હોશિયાર સિનીએ 4 વર્ષની ઉંમરથી જ ડાન્સ શરુ કર્યો હતો,તેના ઈન્સ્ટ્રાગ્રામ પર અનેક ડાન્સ વીડિયો છે. તે એક ખુબ સારી ક્લાસિકલ ડાન્સર પર છે. તેની પ્રોફાઈલ જોઈને કહી શકાય કે તે એક મલ્ટીટૈલેન્ટેડ છોકરી છે,

5 / 5

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">