AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિલ્મ ‘Saiyaara’માં અભિનેત્રી કઈ બીમારીથી પીડિત છે, જાણો તેનાથી બચવાના ઉપાયો

સ્વાસ્થ સાથે જોડાયેલી એક સમસ્યા બોલિવુડની સુપરહિટ ફિલ્મ સૈયારામાં દેખાડવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અનીત પદ્દા અને વાણી બત્રાને ભૂલવાની બીમારી હોય છે. તો ચાલો આ વિશે આજે આપણે વિસ્તારથી જાણીએ.

| Updated on: Jul 29, 2025 | 1:15 PM
Share
એક તરફ, સૈય્યારા બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે ભારતમાં માત્ર 11 દિવસમાં 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. અહાન પાંડે અને અનિત પદ્દાનું નસીબ તેમની પહેલી ફિલ્મથી જ ચમક્યું છે. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

1 / 7
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી ફિલ્મ સૈયારા માત્ર એક રોમાન્ટિક લવ સ્ટોરી નથી. અહાન પાંડે અને અનીત પદ્દાની આ સુંદર ઓનસ્ક્રીન લવ સ્ટોરી લાઈફ અને સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પર લોકોનું ધ્યાન ખેંચે છે. ત્યારે સ્વાસ્થ સાથે જોડાયેલી સમસ્યાનો ઉલ્લેખ ફિલ્મ સૈયારામાં પહેલાથી છેલ્લા સુધી દેખાડવામાં આવ્યો છે.

2 / 7
તમને જણાવી દઈએ કે, ફિલ્મ સૈયારામાં અનીત પદ્દા અટલે કે, વાણી બત્રાને ભૂલવાની બીમારી હોય છે. મેડિકલ સાયન્સમાં બા બીમારીને અર્લી-ઓનસેટ અલ્ઝાઈમરના નામથી ઓળખવામાં આવે છે. ન્યુરોલૉજિસ્ટના જણાવ્યા અનુસાર 20 થી 30 વર્ષની ઉંમરના લોકોને અલ્ઝાઈમર સાથે જોડાયેલી બીમારી છે.

3 / 7
આ લેખમાં આપણે સમજીશું કે, અલ્ઝાઈમર શું છે? તેના શરૂઆતના અને ગંભીર લક્ષણો શું છે અને તે આપણા મગજને કેવી રીતે અસર કરે છે?

4 / 7
અલ્ઝાઇમર એક પ્રકારની માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ ધીમે ધીમે યાદશક્તિ, વિચારવાની અને ઓળખવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. તે માત્ર ભૂલી જવાનો રોગ નથી, પરંતુ મગજના કોષોને અસર કરવાથી થતો ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે. એટલે કે, માનસિક ક્ષમતાઓમાં ધીમે ધીમે ઘટાડો થાય છે.

5 / 7
હાલમાં અલ્ઝાઇમરનો કોઈ કાયમી ઈલાજ નથી, પરંતુ શરૂઆતના તબક્કામાં દવાઓ અને ઉપચાર દ્વારા તેની અસરો ધીમી કરી શકાય છે. પરિવારનો સહયોગ, દર્દી માટે સ્થિર વાતાવરણ અને નિયમિત સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક અને શારીરિક રીતે સક્રિય રહેવાથી પણ આ રોગનું જોખમ ઘટાડી શકાય છે.

6 / 7
 Disclaimer : આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">