Nayanthara ને મળ્યું જોરદાર સરપ્રાઈઝ, પતિએ વખાણ કરતા કહી આ વાત
TV9 GUJARATI | Edited By: Pankaj Tamboliya
Updated on: Nov 19, 2022 | 1:29 PM
નયનતારાના જન્મદિવસની ઉજવણી તેના પતિએ ખૂબ જ ખાસ રીતે કરી હતી. અભિનેત્રીના પતિ વિગ્નેશ શિવને તેના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી હતી.
South actress nayanthara got a wonderful surprise husband said this in praise see photos
નયનતારાના જન્મદિવસની ઉજવણી તેના પતિએ ખૂબ જ ખાસ રીતે કરી હતી. અભિનેત્રીના પતિ વિગ્નેશ શિવને તેના જન્મદિવસના અવસર પર એક પોસ્ટ શેર કરી હતી.
શેર કરેલી પોસ્ટમાં વિગ્નેશ શિવને પોતાની અને નયનતારાની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ સાથે વિગ્નેશ શિવને પણ પત્નીના વખાણમાં એક લાંબી પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે કેપ્શનમાં નયનતારા સાથેના તેના સુંદર જીવનનો પણ ઉલ્લેખ કર્યો.
આપને જણાવી દઈએ કે, લગ્નના 4 મહિના બાદ જ આ કપલ માતા-પિતા બનવાના સમાચારમાં હતું. પરંતુ બાદમાં ખબર પડી કે તેમના બાળકોનો જન્મ સરોગસી દ્વારા થયો છે.