2023માં આ કપલ કરી શકે છે લગ્ન, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

વર્ષ 2022 માં ઘણા સેલેબ્સ (Celebrity Wedding) કપલ બન્યા અને તેમની રિલેશનશીપનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું. એવા ઘણા લવબર્ડ્સ છે જે વર્ષોથી રિલેશનમાં છે અને દર વર્ષે તેમના લગ્નની અટકળો થતી રહેતી હોય છે. તમને જણાવી દઈએ કે આ સેલિબ્રિટી કપલ્સ 2023માં લગ્ન કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 9:18 PM
Sidharth Malhotra - Kiara Advani

Sidharth Malhotra - Kiara Advani

1 / 6
આથિયા શેટ્ટી - કેએલ રાહુલ - 2022 દરમિયાન આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નના સમાચાર સતત ચર્ચામાં રહ્યા હતા. ઘણી વખત પરિવાર અને એક્ટ્રેસ પોતે આ અટકળોને ખોટી ગણાવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ 2023માં લગ્ન કરશે. તેમના લગ્નની તારીખ 21-23 જાન્યુઆરી જાહેર કરવામાં આવી છે.

2 / 6
અર્જુન કપૂર - મલાઈકા અરોરા - અર્જુન કપૂર-મલાઈકા અરોરાએ જ્યારથી તેમની રિલેશિનશિપનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું છે, ત્યારથી તેમના લગ્નની તારીખ ઘણી વખત સામે આવી છે. પરંતુ અર્જુન અને મલાઈકાએ દરેક વખતે લગ્નના સમાચારોને નકારી કાઢ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ કપલ 2022 માં લગ્ન કરશે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ 2023માં લગ્ન કરશે.

3 / 6
રકુલ પ્રીત અને જેકી ભગનાની - રકુલ પ્રીત અને જેકી ભગનાની 2023માં લગ્ન કરી શકે છે. રકુલ તેના કરિયરમાં સારું કામ કરી રહી છે અને મોટા સ્ટાર્સ સાથે સતત ફિલ્મો કરી રહી છે. આ કપલે 2021 માં તેમની રિલેશનશિપનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું હતું.

4 / 6
કરણ કુન્દ્રા - તેજસ્વી પ્રકાશ - ટીવીના ટ્રેન્ડિંગ કપલને બિગ બોસ 15માં એકબીજા સાથે પ્રેમ થયો હતો. બંને એકબીજા માટે ખૂબ જ સિરીયસ છે. રિપોર્ટ મુજબ આ કપલ 2023 ના મધ્યમાં લગ્ન કરી શકે છે.

5 / 6
દિવ્યા અગ્રવાલ - અપૂર્વ - બિગ બોસ ઓટીટી ફેમ દિવ્યા અગ્રવાલે હાલમાં જ બોયફ્રેન્ડ અપૂર્વ સાથે સગાઈ કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. દિવ્યા 2023માં એક બિઝનેસમેન અપૂર્વ સાથે લગ્ન કરશે. બંનેએ 4 ડિસેમ્બર 2022ના રોજ સગાઈ કરી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">