ગ્લેમરસ અવતારમાં જોવા મળી ગૌરી ખાન, બ્લેક આઉટફિટમાં ચાર ચાંદ લગાવ્યા

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનના કેટલાક ફોટો સામે આવ્યા છે. આ ફોટોમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. બ્લેક આઉટફિટમાં તેની આ સ્ટાઇલ લોકોને પસંદ આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 1:14 PM
 શાહરુખ ખાનની પત્ની અને મશહુર interior ડિઝાઈનર ગૌરી ખાન શનિવારના રોજ એક ઈવેન્ટમાં  પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. લોકોને ગૌરીનો આ લુક ખુબ પસંદ આવ્યો હતો.

1 / 5
ગૌરી ખાન એક જ્વેલરી બ્રાન્ડની ઈવેન્ટમાં પહોંચી છે. આ દરમિયાન ગૌરીએ બ્લેક કલરનું શાનદાર આઉટફિટ પહેર્યું હતુ. આ આઉટફિટમાં તે સુંદર લાગી રહી હતી. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ  થઈ રહ્યો છે.

2 / 5
ગૌરી ખાન નુડલ સ્ટ્રેપ્સની સાથે બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. વાળ ખુલ્લા રાખ્યા છે. આ ફોટોમાં તે ખુબ સુંદર જોવા મળી રહી છે.

3 / 5
ગૌરી ખાને પોતાનો લુક કમ્પલીટ કરવા માટે મેકઅપ કેરી કર્યો છે સિમ્પલ નેકલેસ પહેર્યું છે. આ આઉટફિટની સાથે તેનું આ નેકલેસ ખુબ સુંદર લાગી રહ્યું છે.

4 / 5
ગૌરી ખાન હાલમાં પોતના દુબઈ વેકેશનના ફોટો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર  કર્યો છે.પુત્રી સુહાના પોતાના ફેન્ડની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">