તાઈક્વાન્ડોમાં ચેમ્પિયન થયો અબરામ, શાહરૂખ સાથે જોવા મળ્યો આખો પરિવાર

શાહરૂખ, ગૌરી, સુહાના ખાન સાથે આર્યન ખાન પણ રવિવારે મુંબઈમાં આયોજિત અબરામની બીજી તાઈક્વાન્ડો સ્પર્ધા (Taekwondo competition) જોવા માટે એકેડમી પહોંચી ગયો છે. આખો પરિવાર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 8:11 AM
બોલિવૂડ સ્ટાર કિડ્સમાં સૌથી ફેમસ શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) પુત્ર અબરામ ખાન હંમેશા ચર્ચામાં રહે છે. અબરામ ઘણીવાર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે.

1 / 5
તાજેતરમાં શાહરૂખ ખાન અને ગૌરી સાથે સુહાના ખાન પણ અબરામની બીજી તાઈક્વાન્ડો સ્પર્ધા જોવા માટે એકેડમી પહોંચી છે. તમને જણાવી દઈએ કે, અબરામ તાઈકવાન્ડોમાં ચેમ્પિયન રહી ચૂક્યો છે.

2 / 5

માત્ર અબરામ જ નહીં, પરંતુ સૈફ અને કરીનાનો પુત્ર તૈમૂર પણ રવિવારે મુંબઈમાં યોજાયેલી આ તાઈકવાન્ડો સ્પર્ધાનો ભાગ હતો.

3 / 5
આ દરમિયાન ગૌરી ખાન તેના આખા પરિવાર સાથે પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. બધા ખૂબ જ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

4 / 5

જણાવી દઈએ કે શાહરૂખ, ગૌરી અને સુહાનાની સાથે આર્યન ખાન પણ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. અબરામનો મોટો ભાઈ આર્યન પોતાના નાના ભાઈને ખુશ કરવા ચેમ્પિયનશિપમાં પહોંચ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

g clip-path="url(#clip0_868_265)">