કાળા ચશ્મા અને લેધર જેકેટ, એરપોર્ટ પર જોવા મળ્યો શાહરૂખ ખાનનો સ્વેગ, સુહાના પણ મળી જોવા

શાહરુખ ખાન (Shah Rukh Khan) ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યો હતો, તે દુબઈ જવા રવાના થયો છે. સુહાના ખાન (Suhana Khan) પણ એરપોર્ટ પર જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 5:32 PM
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થયો હતો. શાહરૂખ સિવાય સુહાના પણ એરપોર્ટ પર જોવા મળી હતી. કિંગ ખાનની આ સ્ટાઈલિશ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (તસવીરઃ માનવ મંગલાની)

1 / 5
એરપોર્ટ પર લેધર જેકેટ, કાળા ચશ્મા અને ટી-શર્ટમાં કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનો સ્વેગ જોવા મળ્યો હતો. (તસવીરઃ માનવ મંગલાની)

2 / 5
શાહરૂખ ખાન ફરી એક વખત ગઈકાલે રાત્રે દુબઈ જવા રવાના થયો છે. આ દરમિયાન તેના સુરક્ષાકર્મીઓ તેને ભીડથી બચાવતા જોવા મળ્યા હતા. (તસવીરઃ માનવ મંગલાની)

3 / 5
 શાહરૂખ ખાન સિવાય સુહાના ખાન પણ એરપોર્ટ પર એકદમ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. (તસવીરઃ માનવ મંગલાની)

4 / 5
સુહાના ખાને આ દરમિયાન બ્લુ ડેનિમ સાથે હૂડી પહેરી હતી. સુહાનાએ માસ્ક પણ પહેર્યું હતું. (તસવીરઃ માનવ મંગલાની)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">