જાણો શું છે રવીનાના યંગ દેખાવવાનું રહસ્ય, એક્ટ્રેસે પોતે જ ખુલાસો કર્યો

રવિના ટંડનની (Raveena Tandon) ઉંમર 47 વર્ષ છે. પરંતુ આ ઉંમરે પણ તે સુંદરતામાં આજની એક્ટ્રેસને ટક્કર આપી રહી છે. રવિના ટંડન હજુ પણ યંગ દેખાય છે. તે પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

Aug 13, 2022 | 5:35 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 13, 2022 | 5:35 PM

90ના દાયકામાં પોતાની સુંદરતાના જાદુથી ફેન્સને દિવાના બનાવનારી આ એક્ટ્રેસ આજે પણ સુંદર લાગે છે. આ વાતનો પુરાવો એક્ટ્રેસ રવિના ટંડનની લેટેસ્ટ તસવીરો છે. જેમાં તેનો લુક ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.

1 / 5
રવિના ટંડનની ઉંમર 47 વર્ષ છે. પરંતુ આ ઉંમરે પણ તે સુંદરતામાં આજની એક્ટ્રેસને ટક્કર આપી રહી છે. રવિના ટંડન હજુ પણ યંગ દેખાય છે. તે પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

2 / 5
રવિના ટંડન તેના ફિટ રહેવાના રહસ્ય વિશે જણાવે છે કે તે વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. તે હેલ્થી ફૂડ ખાય છે. આ સિવાય તે ફળો અને પ્રોબાયોટીકનું સેવન કરે છે. તે પોતાના ભોજનમાં દહીંનું સેવન કરવાનું ભૂલતી નથી.

3 / 5
રવીનાના ડાયટની વાત કરીએ તો તેને વસ્તુઓ મિક્સ કરીને ખાવાનું પસંદ છે. તેના રોજના ડાયટ વિશે વાત કરીએ તો તે રોટલી, સાદી દાળ અને દહીં ખાય છે. રવિના કહે છે કે દહીં ભોજનને પચાવવામાં મદદ કરે છે.

4 / 5
આ સિવાય રવિના ઘરે બનાવેલો ઉકાળો પણ પીવે છે. જેના કારણે તે ફિટ રહે છે અને સાથે સાથે તેનું વજન પણ કંટ્રોલમાં રહે છે. એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું કે તેને બટર ખૂબ ગમે છે. પરંતુ તે માત્ર હેલ્થી ડાયટ ફોલો કરે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati