રણવીર સિંહે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં તેની માતાની પહેરી આ ખાસ વસ્તુ, લોકો તેને ખૂબ કરી રહ્યા છે પસંદ
રણવીર સિંહની (Ranveer Singh) આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
Most Read Stories