કેટલા કરોડની સંપત્તિના માલિક છે Raghav Chaddha? બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે કરી શકે છે લગ્ન

Raghav Chaddha Net Worth: આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા હાલમાં તેની લવ લાઈફને કારણે ભારે ચર્ચામાં છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે તે ટૂંક સમયમાં બોલિવુડ અભિનેત્રી સાથે લગ્ન કરશે. ચાલો જાણીએ તેની નેટવર્થ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:49 PM
 દિલ્હીમાં આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા હાલમાં તેની લવ લાઈફને કારણે ભારે ચર્ચામાં છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે તે ટૂંક સમયમાં બોલિવુડ અભિનેત્રી સાથે લગ્ન કરશે. ચાલો જાણીએ તેની નેટવર્થ વિશે.

1 / 5
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, તેની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

2 / 5
 આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની એફિડેવિટ અનુસાર, તેમની પાસે 37 લાખની સંપત્તિ છે. તેમના પર કોઈ અપરાધિક કેસ નથી.

3 / 5
તેની પાસે કુલ 36,99,471ની સંપત્તિ છે. તેની પાસે કોઈ મકાન કે કોઈ જમીન નથી.

4 / 5
 એફિડેવિટ અનુસાર, તેની પાસે એક સ્વિફટ ડિઝાયર કાર છે. 90 ગ્રામ જવૈલરી છે. આ સિવાય તેના ખાતામાં 14.57 લાખ રુપિયા, ક્લેમ અને વ્યાજના 9 લાખ રુપિયા છે. તેણે ડિબેન્ચર્સ અને શેયરમાં પણ ઈનવેસ્ટ કર્યુ છે.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલકાંડ સહિતની બાબતો પર આજે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા

હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર

વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video

શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે

શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો

દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ

નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ

ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે

g clip-path="url(#clip0_868_265)">